વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, વગર પરીક્ષાએ ભરતી જાહેર | VMC Bharti 2023

VMC Bharti 2023: જો તમે ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ભરતી વિવિધ પદો પર પાડવામાં આવે છેVMC એ લાઇબ્રેરીયન, ઇન્સ્પેક્ટર, કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર, કેટલ કેચર સુપરવાઇઝર, વેટર ઓફિસર વગેરે પદોની જગ્યાએ ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડી છે.

VMC Bharti 2023

ભરતીનુ નામ VMC Bharti 2023
શરૂઆતની અરજી તારીખ start
છેલ્લી તારીખ 20/12/2023
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો 

Read More-

  • NCW Recruitment 2023: રાષ્ટ્રીય મહિલા આયોગની ભરતીનું જાહેરનામું બહાર પડ્યું, અરજી શરૂ થઈ
  • GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 300 થી વધારે પદો પર ભરતીનું આયોજન

VMC Bharti 2023

ગુજરાતના વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે અને તેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી છે તો જે યોગ્ય હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

વિગતવાર માહિતી માટે આલેખને અંત સુધી વાંચો અને આવી નવી ભરતી ની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

પદોની સંખ્યા અને હોદ્દો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની નોટિફિકેશન બહાર પાડેલ છે તેમાં જણાવ્યા મુજબ કુલ 55 જગ્યાઓ માટે આ ભરતી નું આયોજન કરેલ છે.

આ ભરતીમાં ગ્રંથપાલ (લાઇબ્રેરીયન) ની 3 જગ્યાઓ, વેટનરી ઓફિસની 5 જગ્યાઓ, ઇન્સ્પેક્ટર (એનિમલ હેલસબરી) ની 21 જગ્યાઓ, કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર ની 4 જગ્યાઓ અને કેટલ કેચર સુપરવાઇઝરની 22 જગ્યાઓ છે.

મહત્વપૂર્ણ તારીખો

ઇન્ટરવ્યૂ તારીખ: 19/12/2023 અને 20/12/2023
ઇન્ટરવ્યૂનો સમય: સવારે 11:00 થી બપોરે 01:00 સુધી

શૈક્ષણિક લાયકાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી નું આયોજન કરેલ છે તેમાં જો ઉમેદવારે અરજી કરવી હોય તો તેણે આપેલ હોદ્દાઓ માટે તે વિષયનું સારું જ્ઞાન હોવું જોઈએ ડિગ્રી હોવી જોઈએ અને અનુભવ હોવો જોઈએ ( વધુ માહિતી માટે સત્તાવાર સૂચના ને વાંચો) 

Read More-

  • રાષ્ટ્રીય બાગાયત બોર્ડ ભરતી 2023 જાહેરાત | National horticulture board Bharti 2023
  • NCW Recruitment 2023: રાષ્ટ્રીય મહિલા આયોગની ભરતીનું જાહેરનામું બહાર પડ્યું, અરજી શરૂ થઈ

વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર 18 વર્ષથી ઉપર અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ વય મર્યાદામાં આવતો વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે.

 ઉમેદવારની પસંદગી આ ભરતીમાં આપેલા પદો માટે છેલ્લે ઇન્ટરવ્યૂ ના આધારે કરવામા આવશે.

અરજી પ્રક્રીયા

લાઈબ્રેરીયન ના પદ માટે,જે ઉમેદવાર રસ ધરાવતો હોય અને અરજી કરવા માંગતો હોય તો તેને રેગડ દ્ધારા તમામ જરૂરી દસ્તાવેજની નકલ સાથે અરજી સબમિટ કરવાની છે.અને આ અરજી સબમિટ કરવાનુ એડ્રેસ આ પ્રમાણે છે: A.D/ સ્પીડ પોસ્ટ મ્યુનિસિપલ  કમિશનર,સામાન્ય વહીવટ વિભાગ, રૂમ નં.127/2 રેકર્ડ શાખા, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001.

અન્ય પદો માટે ઇન્ટરવ્યૂની જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટરિયમ , સયાજી બાગ, કાલાઘોડા પાસે, વડોદરા

Leave a Comment