10th Pass Recruitment 2023: આવકવેરા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી.

10th Pass Recruitment 2023: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 12 ડિસેમ્બર 2023 થી શરૂ થશે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 સુધીની છે.

આવકવેરા વિભાગમાં સમય સમય પર કેટલીક નવી ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવતી હોય છે હાલના સમયમાં જ આવકવેરા વિભાગ દ્વારા ભરતી માટેની એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 12 ડિસેમ્બર થી શરૂ થાય છે અને તેની અંતિમ તારીખ જાન્યુઆરી મહિનાની 16 તારીખ સુધી છે અને તમને જણાવી દઈએ કે પરીક્ષાની તારીખ પછી જાહેર કરવામાં આવશે આ ભરતી માટે ની યોગ્યતા જોઈએ તો ઉમેદવારે ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ .

Income Tax Recruitment 2024

ભરતીનુ નામ Income Tax Recruitment
શરૂઆતની અરજી તારીખ 12 ડીસેમ્બર 2023
છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો 

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને આ ભરતી ઇન્સ્પેક્ટર ટેક્સ આસિસ્ટન્ટ સ્ટેનો અને એમટીએસ ના પદ પર પાડવામાં આવી છે. અને આ માટેના અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

અને આ વિભાગમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારી કોઈપણ પ્રકારની અરજી ફી આપવી પડશે નહીં. તમામ ઉમેદવારો એકદમ મફતમાં આવકવેરા વિભાગની આ ભરતીમાં અરજી કરી શકશે.

Read More-

  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

વય મર્યાદા

આવકવેરા વિભાગ  ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને માતમ 30 વર્ષ રાખવામાં આવે છે અને આ ઉંમરની ગણતરી 12 ડિસેમ્બર 2023 પ્રમાણે કરવામાં આવશે. અને સરકારી નિયમ અનુસાર બધા પવર્ગના ઉમેદવારો ને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રીયા

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટેનોગ્રાફર ગ્રેટ સેકન્ડ માટે બારમું ધોરણ પાંચ અને સ્ટેનો યોગ્યતા રાખવામાં આવી છે. અને મલ્ટીટાસકિંગ સ્ટાફ માટે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

આવકવેરા વિભાગ ભરતીમાં ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવી છે અને ટેક્સ આસિસ્ટન્ટ ના પદ માટે ગ્રેજ્યુએશન અને ટાઈપિંગ નોલેજ ઉમેદવાર પાસે હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવાર પાસે સ્પોર્ટ્સ કોટા ડિપ્લોમા હોવું જોઈએ.

આવકવેરા વિભાગ ભરતી ની પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા સ્પોર્ટ્સ ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. અને પછી લેખિત પરીક્ષા રાખવામાં આવેલ છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવશે અને છેલ્લે મેડિકલ પરીક્ષા આપવાની રહેશે. આ બધી પ્રક્રિયા થઈ ગયા પછી મેરીટ લીસ્ટ ના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે.

અરજી પ્રક્રીયા

  • આવકવેરા વિભાગ  ની ભરતી માં ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકાશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર Apply online મારે ક્લિક કરો.
  • અરજી ફોર્મ માં જણાવેલ બધી માહિતી સાચી રીતે ભરો.
  • માંગેલા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Read More-

  • રેલ કૌશલ વિકાસ યોજના, અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2023 | Rail Kaushal Vikash yojana 2023
  • LPG gas new rate: એલપીજી ગેસના નવા ભાવ બહાર પાડવામાં આવ્યાં, સસ્તો થયો ગેસ, જાણો આખી રિપોર્ટ

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment