50000 loan with zero cibil score: ઝીરો સીબીલ સ્કોર હોવા છતાં રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન

5000 loan with zero cibil score: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેગ દ્વારા લોન લેતો હોય છે. પરંતુ બેંક એ વ્યક્તિને લોન આપતા પહેલા તેનો સિબિલ સ્કોર ચેક કરે છે. અને જો તેનો સિબિલ સ્કોર ઓછો હોય અથવા તો ના હોય તો બેંક દ્વારા લોન વ્યક્તિ વખતે તેને મુશ્કેલી પડે છે. બેંગે લોન લેનાર વ્યક્તિ તે લોનની ચુકવણી કરશે કે નહીં તે સીબીલ સ્કોર ના આધારે નક્કી કરે છે.

પરંતુ આજના સમયમાં તમે નાના રકમની વ્યક્તિ ગત લોન પણ લાવી શકો છો. તમે આજના સમયમાં ઓનલાઇન એપ્લિકેશન ના માધ્યમથી ₹50,000 સુધીની ઝીરો સિવિલ સ્કોર હોવા છતાં પર્સનલ લોન લઈ શકો છો. આ પ્રકારની લોન આપનારી એપ્લિકેશન ફક્ત થોડીક જ મિનિટમાં પર્સનલ લોન પ્રદાન કરે છે. તમે આ એપ્લિકેશનમાં લોન મેળવવા ઓનલાઇન અરજી કરી શકો છો તમે કોઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની જરૂર પડતી નથી તમે તેમાં ડિજિટલ રુપે કેવાયસી કરી શકો છો.

અને આવા પ્રકારની પર્સનલ લોન આપનારી એપ્લિકેશન તમારા લોનની ચુકવણી ની ક્ષમતાના આધારે વાર્ષિક ૨૬ ટકા થી 36 ટકા સુધી વ્યાજદર ચૂકવે છે. અને તેમાં નોંધની રકમના 10% એ પ્રોસેસિંગ ફી લાગે છે.

લોન લેવા જરૂરી દસ્તાવેજ

વ્યક્તિને ઓળખ પત્ર

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • વેરિફિકેશન કરેલ મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બેન્ક એકાઉન્ટ

લોન લેવા માટે પાત્રતા

  • લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તેની ઉંમર 21 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • તેનો એક આવકનો સ્ત્રોત હોવો જોઈએ
  • તેનું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જોઈએ.
  • તેનું એક એક્ટિવ બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ.

0 સિબિલ સ્કોર હોય તેમ છતાં કેટલીક એપ્લિકેશન એ પર્સનલ લોન આપે છે જેમ કે,paySense, early salary,MoneyTap,LoanTap, KreditBee and CASHe વગેરે છે.

લોન લેવા માટેની પ્રક્રિયા

  • લોન આપનાર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં મોબાઈલ નંબર દાખલ કરી સાઈન અપ કરો.
  • તેમાં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અને પર્સનલ ઇન્ફોર્મેશન આપી ડિજિટલ કેવાયસી કરો.
  • જો તમે પાત્રતા ધરાવતા હશો તો તમને ઇન્સ્ટન્ટ લોન આપવામાં આવશે.
  • આધારકાર્ડ ઓટીપી અને એ સાઇન એગ્રીમેન્ટ નો ઉપયોગ કરી પ્રસ્તાવનો સ્વીકાર કરો.
  • તમારા ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા NACH ની મંજૂરી મેળવો
  • હવે થોડીક જ વારમાં તમારી લોન સ્વીકારવામાં આવશે અને તેની તમને રકમ આપવામાં આવશે.
  • આવી રીતે તમે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન મેળવી શકો છો.

Read More

  • BOI star personal loan: બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન, જાણો કોણ લઈ શકે છે આ લોન
  • Low Cibil score Loan Apps: ઓછો સિબિલ સ્કોર હોવા છતાં તમે લઈ શકો છો રૂપિયા 10 હજાર થી 2 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment