SBI Bank New update: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ સ્કીમમાં બે વર્ષમાં પૈસા થશે ડબલ

SBI Bank New update: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે sbi ( State Bank of India) ની સૌથી જોરદાર સ્કીમ પીપીએફ, એનએસસી અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓની સરખામણીમાં વધારે વ્યાજ દર આપે છે. તમને જણાવી દઈએ કે એસબીઆઇ બેન્ક ની ફિક્સ ડિપોઝિટ સ્કીમ નો સૌથી મોટો લાભ એ છે કે આ યોજના ફક્ત એક વર્ષ અથવા તો બે વર્ષની છે. એટલે કે તમે ઓછા સમયમાં રોકાણ કરીને મોટી કમાણી કરી શકો છો.

એસબીઆઇ બેંકમાં એફડી પર મળે છે આટલું વ્યાજદર

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક ની સૌથી મોટી યોજનામાં ગ્રાહકોને 2 વર્ષમાં જમા કરાવેલ રકમ પર એફડી માં 7.4 ટકા વ્યાજ દર મળે છે. આ વ્યાજ દર એ સામાન્ય નાગરિકો માટે રાખવામાં આવેલ છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઇ બેન્કમાં ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર 7.90% નું વ્યાજ દર આપવામાં આવે છે. જ્યારે સામાન્ય નાગરિકોને રોકાણ કરવા પર એક વર્ષમાં 7.10 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા આપવામાં આવે છે.

Sbi માં યોજના ના ફાયદા 

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક માં સર્વોત્તમ યોજનામાં તેમના કસ્ટમર ઓછામાં ઓછા ૧૫ લાખથી મહત્તમ બે કરોડ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. અને sbi ની આ યોજના એવા લોકો માટે સૌથી સારી છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને તેમની પાસે પીપીએફના મોટા પૈસા છે.

અને આવા વરિષ્ઠ નાગરિકો sbi ની આ ફિક્સ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે અહીં બે કરોડ રૂપિયા થી વધારે પૈસાનું પણ રોકાણ કરી શકાય છે પરંતુ તેમાં વ્યાજ દર 0.05 ટકા ઓછું થાય છે. પરંતુ આ યોજનામાં ક્યારે પૈસા લગાવી શકાય છે તેના વિશેની કોઈ માહિતી આપવામાં આવેલી નથી.

Read More

  • SBI personal loan in 10 minutes: એસબીઆઇ બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન 
  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે

મળશે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ 

Sbi બેન્ક માં વરિષ્ઠ નાગરિકો એટલે કે નિવૃત થયેલા હોય તેવા વ્યક્તિઓ માટે ૧૫ લાખથી બે કરોડ રૂપિયા તે વધારે ની સર્વોત્તમ એક વર્ષ સુધી જમા કરાવેલ રકમ પર વાર્ષિક 7.82% રિટર્ન મળે છે. જ્યારે તેને બે વર્ષ માટે જમા કરેલ હોય તો તેના પર 8.14 ટકા મળે છે. ને જ્યારે વરિષ્ઠ નાગરિકો એસબીઆઇ બેન્ક માં બે કરોડ રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરે છે તો તેમને એક વર્ષમાં 7.77% અને બે વર્ષમાં 7.61% નું વ્યાજ દર મળે છે આ યોજનામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ લાભ મળે છે.

જાણી લો યોજનાનો નિયમ

Sbi ની ફિક્સ ડિપોઝિટ યોજનામાં તમે તેના પરિપક્વ સમયે પહેલા પૈસા ઉપાડી શકતા નથી. આ એક નોન કોલેબલ યોજના છે જેમાં તેના પરિપક્વતા ના સમય પહેલા તેમાંથી પૈસા ઉપાડી શકાતા નથી. ભારતીય સ્ટેટ બેન્ક ના નિયમ મુજબ જો તમે આ યોજનામાં તેના પરિપક્વતા ના સમય પહેલા પૈસા ઉપાડો છો તો તમારે તેમાં ચાર્જ આપવો પડશે.

Read More

  • India Safe Bank: RBIએ કહ્યું આ 3 બેંકો સૌથી સુરક્ષિત છે, તમારા પૈસા સૌથી સુરક્ષિત છે
  • UPI Payment Update: RBIના નવા નિયમો હવે તમને ઓનલાઈન પેમેન્ટ કરવાની પરવાનગી નહીં આપે, નવા વર્ષમાં નિયમો લાગુ થશે

Leave a Comment