7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓની રાહ પૂરી થઈ! સારા સમાચાર મળ્યા. દોઢ વર્ષના DA એરિયર્સ પર મોટું અપડેટ.

7th pay commission: નમસ્કાર મિત્રો,ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામા આવી છે,જેની ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રીપોર્ટ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન આવતા લોકો નુ જે નાણું DA એરીયર મા અટવાઈ ગયુ છે તે મોદી સરકાર દ્વારા તેમના ખાતામાં નાખવાની તૈયારી થઈ રહી છે.

અને આના લીધે લગભગ 1 કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શન ભોગીઓ ના ખાતામાં મોટી રકમ આવશે અને આનો તેમને ફાયદો થશે.અને બીજુ કે સરકાર ફીટમેંટ સેક્ટરમાં પણ મોટી રકમ આપશે જેનાથી દરેકને મદદ મળશે.

જેના લીધે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે.સરકારે સત્તાવાર રુપ આજુ સુધી કંઈ જાહેરત કરી નથી પણ , મીડિયા રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલા આ બાબતોની વાતો થઈ રહી છે.

Read More-

  • SIM card New Rules: દૂર સંચાર વિભાગ દ્ધારા લાગૂ કરવામાં આવ્યા નવા નિયમો, ભંગ કરનાર ને થશે ₹ 10 લાખ નો દંડ
  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

આટલા મહિનાનું DA એરીયર આવશે કર્મચારીઓના ખાતામાં 

મોદી સરકાર કેન્દ્રના સરકારી કર્મચારી અને પેન્શન ભોગીઓનો અટકાઈ રહેલ DA એરીયર ના પૈસા તેમના ખાતામાં નાખવાની છે 18 મહિના નો અટકાયેલ DA એરીયર નો પૈસો ખાતામાં નાખવાની છે.

કોરોના વાયરસ સંક્રમણના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને 18 મહિનાનું DA એરીયર આપવામાં આવ્યું ન હતું. અને જેના લીધે તેઓ સરકાર પાસે આની માંગ કરી રહ્યા હતા.

આવનારા વર્ષમાં દેશમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેના પહેલા સરકાર આ મોટી ભેટ આપવાની છે. ઉંચી પોસ્ટ ધરાવતા સરકારી કર્મચારીઓના ખાતામાં 2 લાખ 18 હજાર રૂપિયા નાખવામાં આવશે.

ફિટમેન્ટ ફેક્ટરમાં પણ થશે વધારો

 સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાંબા સમય પછી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકે છે, જેના લીધે કર્મચારી લોકો ને બમ્પર ફાયદો થશે,જે એક મોટી ભેટરૂપ ગણાશે.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

ફિટમેન્ટ ફેક્ટરમાં 2.60 થી વધારીને 3.0 ગણું કરી દેવામાં આવશે.જેનાથી તેમના હાલના પગારમાં વધારો થશે.

તમને જણાવી દઈએ કે સરકારે કેન્દ્રિત કર્મચારીઓ અને પેન્શન ધારકોને DA એરીયરma અટકાયેલ પૈસા મળી જાય  અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થઈ જાય તો આ બાબત આવનારા નાણાકીય વર્ષ માટે એક બૂસ્ટર ડોઝ સાબિત થશે.

Leave a Comment