આ મશીન તમને દર મહિને 50,000 રૂપિયા કમાઈ શકે છે, આ રીતે કરો બિઝનેસ- Rubber stamp making business

Rubber stamp making business: આપણે જાણીએ છીએ તેમ અત્યારના સમયમાં દરેક વિસ્તારમાં હરીફાઈ વધી ગઈ છે. અને તમારે તમારા વિસ્તારના માર્કેટમાં પોતાની ઓળખ ઊભી કરવા માટે કેટલી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

જો તમે આવા સમયમાં પોતાનો બિઝને શરૂ કરવા માંગો છો તો આજે અમે તમને એક સારી કમાણી કરાવતો બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું.

આજે અમે તમને આ લેખમાં એક જોરદાર બિઝનેસ વિશે જણાવવાના છીએ જો તમે આ બિઝનેસ આઈડિયા પર મહેનત કરીને કામ કરો છો તો માત્ર થોડાક જ રોકાણમાં આ ધંધાની શરૂઆત કરી શકો છો અને મોટું પ્રોફિટ બનાવી શકો છો.

Read More

  • શરૂ કરો ₹ 20,000 ના રોકાણ થી આ બિઝનેસ અને કમાણી થશે  4 થી 5 લાખ 
  • આ બિઝનેસમાં ઘણો પૈસા છે, 2024માં તે ખૂબ જ સફળ થશે-Business idea

રબર સ્ટેમ્પ બનાવવાનો બિઝનેસ

તમે જ્યારે બહાર બજારમાં નીકળો છો તો તમારી આસપાસ જોતા જ હશો કે રબર સ્ટેમ્પનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે. અને તેવામાં તમે પણ આ બીજનેસ શરૂ કરી શકો છો.

કેમકે કોઈપણ વ્યક્તિના પર્સનલ દસ્તાવેજ અથવા કોઈપણ સરકારી સંસ્થા ના દસ્તાવેજ પર દરેક જગ્યાએ સ્ટેમ્પ લગાવો ફરજિયાત છે એ તો તમને બધાને ખબર જ હશે.

અને મોટાભાગે સરકારી ઓફિસોમાં સ્ટેમ્પ નો કેટલો ઉપયોગ થાય છે અને તેના વગર કોઈપણ ડોક્યુમેન્ટ અધૂરું રહે છે તે તમે જાણો જ છો.

રબર સ્ટેમ્પ બનાવવા માટેની સામગ્રી

જો તમે પણ રબર સ્ટેમ્પ બનાવવાનું બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તે ઘણું જ સરળ અને સસ્તો છે અને તમે તેને શરૂ કરી શકો છો. એના માટે સૌથી પહેલા તમારે સ્ટેમ્પ બનાવવા ની જરૂર પડશે અને તેના પછી સ્ટેમ્પની સાઈઝ પણ ધ્યાનમાં રાખવી પડશે.

અને તમારી પાસે સ્ટીક બનાવવા માટે કાતર અને અન્ય સામગ્રીની જરૂર પડશે. અને તમારે ડિઝાઇનિંગ પ્રિન્ટિંગ માટે કમ્પ્યુટર પ્રિન્ટર અને બીજા કેટલાંક સાધનોની જરૂર પડશે.

રબર સ્ટેમ્પ બનાવવાના બિઝનેસમા કેટલો ખર્ચ થશે

જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે ઓછા મા ઓછા 30 થી 40 હજાર રૂપિયાનુ રોકાણ કરવું પડશે. આ બિઝનેસ માટે જોઈતા બધા જ સાધનો તમારે ખરીદવા પડશે. અને ત્યારબાદ ધીરે ધીરે  તેને આગળ વધી શકો છો.

Read More

  • UPSC એ 12 પાસ માટે 887 પોસ્ટ્સ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે
  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

અને આ બિઝનેસ થી તમે ઘણો પૈસો કમાઇ શકો છો. જો તમે આ બિઝનેસ ને મોટા મોટા પ્રમાણમાં ખોલવા ઈચ્છો તો તમારે ₹ 2 લાખ સુધીનુ રોકાણ કરવુ પડશે.

રબર સ્ટેમ્પ બનાવવાના બિઝનેસમા કેટલી થશે કમાણી

એવામાં તમે ફક્ત સરકારી ક્ષેત્રમાં જ નહિ પરંતુ અન્ય જગ્યાઓમાં પણ પોતાની આ બિઝનેસ કરી શકો છો.તમે આ બિઝનેસથી શરૂઆતના સમયમા ₹ 10,000 થી ₹15,000 દરેક મહીને કમાઈ શકશો.

તેમાં તમારે વધારે મહેનત કરવી નહિ પડે.જો તમે તમારા બિઝનેસમાં માર્કેટિંગ કરો છો અને સારી રીતે બધી વસ્તુઓ કરો છો તમે સરળતાથી આ બિઝનેસ વડે દર મહિને ₹ 40 થી ₹ 50 હજાર કમાઇ શકો છો.

Leave a Comment