8th Pass Gujarat Recruitment 2024: 8 પાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રિક્વાયરમેન્ટ દ્વારા ભરતી ની જાહેરાત,

8th Pass Gujarat Recruitment 2024: નમસ્કાર મિત્રો, જીગ્નેશ દાદા શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથાસ્તું વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં તમારી કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં પરંતુ તમારે ઓફલાઈન માધ્યમમાં રૂબરૂ જઈને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. આ ભારતીય 8 પાસ પર યોજેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

8th Pass Gujarat Recruitment 2024

સંસ્થાતથાસ્તુ વિદ્યાપીઠ
પોસ્ટ વિવિધ 
પદોની સંખ્યા8
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
છેલ્લી તારીખ14 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન

Read More- DPMU Gandhinagar Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

જીગ્નેશ દાદા શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ કમ્પ્યુટર ઓપરેટર એકાઉન્ટ ચોકીદાર વગેરે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો એ આપેલ સ્થળ પર રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કમ્પ્યુટર ઓપરેટરના 2 પદ, એકાઉન્ટન્ટના 2 પદ, ચોકીદારના 4 પદ એમ કુલ 8 ખાલી જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

  • કમ્પ્યુટર ઓપરેટર:  BCA.CCC કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટર નો અનુભવ હોવો જોઈએ.
  • એકાઉન્ટન્ટ: B.com કરેલો હોવું જોઈએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બીકોમ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • ચોકીદાર: આઠમું ધોરણ પાસ કરેલ હોય ઉમેદવાર આ પડતી માટે આ પદ માટે અરજી કરી શકે છે.

શૈક્ષણિક વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો અથવા તો નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. તમારે ફક્ત આપેલ સ્થળ પર સમયસર પહોંચવાનું રહેશે.

પગાર ધોરણ 

જાહેરાતમાં પસંદગી થયેલ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી પરંતુ જ્યારે તમે આપેલ સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા જશો ત્યારે તમારી પોસ્ટ અને લાયકાત મુજબ તમને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં ઓફલાઈન કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની નથી ફક્ત તમારે પોતાની શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજ લઈને આપેલ સ્થળ પર પહોંચવાનું રહેશે. ત્યાં તમને જે લાયકાત વિશેના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે તેના પછી તમારું નોકરી માટેનું સિલેક્શન કરવામાં આવશે.

સ્થળ 

: અમરેલી-લાઠી હાઈવે ,મુ. કેરળાની બાજુમાં,તા.લાઠી, જિલ્લો .અમરેલી

ઇન્ટરવ્યૂ તારીખ

તમારે આ ભરતીમાં ઓફલાઈન કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની હતી પરંતુ આપેલ સ્થળ પર 14 માર્ચ 2024 ના સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી હાજર રહેવાનું આવશે જ્યાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેના આધારે તમારી પસંદગી કરવામાં આવશે અને જો તમારી પસંદગી થશે તો તમને અમરેલીમાં નોકરી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More- PRL Recruitment 2024: PRL અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 25,000 થી 81,000

3 thoughts on “8th Pass Gujarat Recruitment 2024: 8 પાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રિક્વાયરમેન્ટ દ્વારા ભરતી ની જાહેરાત,”

Leave a Comment