E Shram card New List 2024: ઈ-શ્રમ કાર્ડ માટે રૂ. 3000ના નવા હપ્તા બહાર પાડવામાં આવ્યા, શું તમને તે મળ્યું?

E Shram card New List 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણા દેશમાં વસતા મજૂરીનું કાર્યકર્તા લોકોને સહાય આપવા માટે સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ બનાવવામાં આવેલું છે. અને આ ઇ શ્રમ કાર્ડ ધરાવતા હોય તેવા દેશના 1.5 કરોડ લોકોને કે જેવું મજૂરી કરે છે તેમને માસિક રૂપિયા 1000 ની સહાય આપવામાં આવે છે જેના માટે એક પોર્ટલ ની શરૂઆત કરવામાં આવેલી છે. અને આ પોર્ટલના દ્વારા મજૂરી કરતા લોકોના બે એકાઉન્ટમાં માસિક રૂપિયા 1000 ટ્રાન્સફર કરવામાં આવે છે. અને એવામાં જે શ્રમિક કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અથવા તો જેને લાભ નથી મળી રહ્યો તેવા તમામ લોકો પોતાનું ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માંગે છે.

જેના દ્વારા તેમને જાણ થાય કે સરકાર દ્વારા આ યોજનામાં આપવામાં આવતી આર્થિક રકમ તેના બેન્ક એકાઉન્ટમાં આવી છે કે નહીં આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમમાં ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરી શકો છો.

ઇ-શ્રમ કાર્ડ યોજનાની નવી યાદી જાહેર

તમને જણાવી દઈએ કે આપણે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રમિક અને આર્થિક રૂપે નબળા હોય તેવા નાગરિકો માટેની સુરક્ષા વીમા આપવા માટે ઇ શ્રમ કાર્ડ બોટલની શરૂઆત કરવામાં આવી છે જેના દ્વારા સરકાર પાસે સંગઠિત વિસ્તારમાં કામ કરનારા મંજૂરોની જાણકારી મળી શકે. આ બોટલ દ્વારા સરકારે મજૂરોનું કલ્યાણ થાય તેના માટે પ્રોત્સાહન આપી રહી છે અને જેના કારણે તેમની આર્થિક સ્થિતિનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જણાવી દઈએ કે સરકારની આ યોજના દ્વારા દેશના લગભગ બે કરોડથી વધારે શ્રમિક લોકોને તેનો લાભ મળી રહ્યો છે. સરકાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દેશના તમામ શ્રમિકોને ઇ શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવે અને તેમની આર્થિક અને વીમા સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવે તેથી આવા તમામ શ્રમિક નાગરિકોને પોતાનું ઈ શ્રમ કાર્ડ બનાવી લેવું જોઈએ.

Read More

  • સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત
  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો

ઈશ્રમ કાર્ડમા મળતી આર્થિક સહાય ની રકમ

ઈશ્રમ કાર્ડ યોજના અંતર્ગત શ્રમિક ભાઈઓને કેન્દ્ર અને તે જે રાજ્યમાં રહેતા હોય તેની રાજ્ય સરકાર દ્વારા પ્રતિમા 1000ની આર્થિક સહાય આપવામાં આવે છે. અને તેની સાથે કેન્દ્ર સરકારએ ઈ શ્રમકાર્ડ ધરાવતા શ્રમિકોને પેન્શનની સ્કીમ પણ આપે છે. જેમાં રજીસ્ટ્રેશન કરીને પેન્શનની સુવિધા નો લાભ લઈને માસિક રૂપિયા 1000 થી લઈને રૂપિયા 3000 ની સહાય મેળવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક લોકોને વીમા કવરેજ ની સહાયતા આપવામાં આવે છે જેના હેઠળ શ્રમિકોને તેમના પરિવાર સાથે કોઈ પણ આકસ્મિક સમયમાં રૂપિયા બે લાખ સુધીનું મૃત્યુ વીમા અથવા તો વિકલાંગતા ની સ્થિતિ માં રૂપે એક લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે.

ઇ-શ્રમ કાર્ડમા મળતા ફાયદા

  • ઇ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને રૂપિયા 1 લાખ સુધીનો દુર્ઘટના વીમા કવરેજ આપવામાં આવે છે.
  • શ્રમિક મજૂરોને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બે લાખ સુધીનો દુર્ઘટના વીમો આપવામાં આવે છે.
  • શ્રમિક લોકોને સમયે સમયે માસિક રૂપિયા ૫૦૦થી લઈને રૂપિયા 1000 સુધીની સહાયતા આપવામાં આવે છે.
  • જ્યારે શ્રમિકોની ઉંમર 60 વર્ષ થાય ત્યારે તેમને માસિક રૂપિયા 1000 થી લઈ રૂપિયા 5000 સુધીનું પેન્શન આપવામાં આવે છે.
  • શ્રમ કાર્ડ ધરાવતા મજૂરોને મફતમાં રાશન અને અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે છે.

ઇ શ્રમ કાર્ડ બેલેન્સ સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા

  • બેલેન્સ ચેક કરવા માટે સૌપ્રથમ ઈ શ્રમ કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું જેની લિંક નીચે આપેલી છે.
  • અહીં તમને હોમપેજ પર પેમેન્ટ સ્ટેટસ નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો ઇસ્રમ કાર્ડ નંબર નાખી રજીસ્ટર મોબાઈલ નંબર નાખી કેપ્ચા કોડ નાખો અને સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તમારું પેમેન્ટ સ્ટેટસ બેલેન્સ જોવા મળશે.

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન

E Shram card New List 2024 – Check Now 

Leave a Comment