8th Pay Commission Update New: નહિ લાગુ થાય 8મુ પગાર પંચ, સરકારી સંસદમાં જાહેર કરી નવી અપડેટ

8th Pay Commission Update: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશની કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે દરેક દસ વર્ષે નવું પગારપંચ નક્કી થાય છે. અત્યાર સુધી સરકાર એ 7 પગારપંચ બનાવી ચૂકી છે. છેલ્લું 7મું પગાર પંચ 2014માં બનાવવામાં આવ્યુ હતુ. અને હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ બેસી રહ્યા છે. અત્યારે વર્તમાન સમયમાં સરકાર દ્વારા સંસદમાં આઠમા પગાર પંચ વિશે નવી અપડેટ જાહેર કરવામાં આવેલ છે. આજના આ લેખ દ્વારા અને તેના વિશે માહિતી આપીશું.

10 વર્ષે લાગૂ થાય છે નવું પગારપંચ

આપણે કેન્દ્ર સરકાર દરેક 10 વર્ષે એકવાર પે કમિશન એટલે કે પગાર પંચ નક્કી કરે છે. અને આવું એ માટે કરવામાં આવે છે જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારના બંધારણમાં બદલાવ થાય. અત્યાર સુધી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે સાત પગાર પંચ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ પગાર પંચ ક જાન્યુઆરી 1946 ના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. અને છેલ્લો સાતમો પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014માં જાહેર કરવામાં આવ્યું હતું.

 પરંતુ આ છેલ્લા પગાર પંચને 2016 થી લાગુ કરવામાં આવ્યો. હવે તેના દસ વર્ષ થઈ ગયા છે અને વર્ષ 2024 માં આઠમું પગાર પંચ જાહેર થાય તેની કેન્દ્રીય કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે આઠમા પગાર પંચ વિશે તેમનો કોઈ વિચાર નથી.

Read More

નાણા રાજ્યમંત્રીએ કરી આ વાત 

નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરીએ બુધવારના દિવસે રાજ્ય સભામાં જણાવ્યું કે સરકાર પાસે અત્યારે આઠમાં પગાર પંચ નો ઠરાવ પસાર કરવા માટે કોઈ વિચાર નથી. તેમણે કહ્યું કે સરકાર દ્વારા પહેલા પણ કહેવામાં આવે છે કે સાતમા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પૅન્શનધારકો માટે આપવામાં આવતા પગાર માટે એક નવા પગાર પંચના ઠરાવની અત્યારે કોઈ જરૂર નથી. પરંતુ તેના માટે તે બેટરી ના રિવ્યુ અને રિવિઝન માટે કોઈ નવી વ્યવસ્થા કરવી જોઈએ.

મોંઘવારી ભથ્થાની ઘોષણા

સમગ્ર વર્ષ દરમિયાન બે વાર સરકાર દ્વારા સરકારી અધિકારીઓને DA આપવામાં આવે છે જેમાં વધારો થાય છે અને આ વખતે સરકાર ડીએમ માં માં 4 ટકાનો વધારો કરશે. જેના કારણે મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૦ ટકા થઈ જશે. જેના કારણે કેન્દ્રીય અધિકારીઓને ઘણો બધો લાભ મળશે. અને તેની સાથે આપણા સમગ્ર દેશના 48.65 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.85 લાખ પેન્શન ધારકો આઠમું પગાર પંચ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top