સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana : નમસ્કાર મિત્રો, આપણા દેશની સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂર્ય ઉર્જા ને પ્રોત્સાહન આપવા માટે એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલ યોજના. આ યોજનાનો પ્રસાર કરવા માટે શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ પંચાયત લેવલ પર સૌર ઊર્જા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે અને નાગરિકોને પ્રોત્સાહન કરવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ સમગ્ર દેશના લગભગ એક કરોડ ઘરો પર મફતમાં સોલર પેનલ સિસ્ટમ લગાવવામાં આવશે. જેના કારણે લોકોને વીજળીના બિલમાં રાહત મળશે. આજના આ લેખમાં અમે તમને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હેત માટે શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલ યોજના વિશે માહિતી આપીશું.

PM Surya Ghar Muft Bijli Yojana

યોજનાનું નામપીએમ સૂર્ય ઘર મુક્ત બીજલી યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 
લાભ300 યુનિટ મફતમાં વીજળી
લાભાર્થીદેશના તમામ નાગરિક
યોજના નું બજેટ₹75,000 કરોડ 
ઉદ્દેશ્યમફતમાં વીજળી આપી નાગરિકોને રાહત આપવા
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://pmsuryaghar.gov.in/ 

Read More-Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવેલી આ યોજના નો ઉદ્દેશ્ય આપણા દેશના 1 કરોડ લોકોના ઘરોની છતો પર મફતમાં સોલર પેનલ સિસ્ટમ લગાવવાનો છે. જેનાં કારણે આપણા દેશમાં ઉર્જા સંરક્ષણમાં વધારો થાય. આ યોજના દ્વારા આપણા દેશમાં નાગરિકોને પોતાની આવકમાં વધારો થાય તેનો ઉત્સર્જન હશે અને તેની સાથે પોતાના ઘરમાં મફતમાં વીજળી મળશે. સરકારની આ યોજના દ્વારા નાગરિકોને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. જેના કારણે હવે તેમના પર વધારે પાર પડશે નહીં સોલર પેનલ સિસ્ટમ લગાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે.

પીએમ સૂર્ય ઘર મુક્ત બીજલી યોજનાનો લાભ અને વિશેષતા 

  • સરકાર દ્વારા યોજના માટે ₹75000 અરે રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
  • આ યોજના હેઠળ દેશના એક કરોડ નાગરિકોને પોતાના ઘરની જાત પર સોલર પેનલ સિસ્ટમ લગાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
  • દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે તેમની આર્થિક સ્થિતિ સુધરે તેનો એક અવસર છે.
  • આ યોજના દ્વારા દર મહિને ૩૦૦ યુનિટી વીજળી મફતમાં આપવામાં આવશે.
  • આ યોજના માટે સબસીડી નિર્ગમ ડાયરેક્ટ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા ઘણા પ્રકારના રોજગાર ઉત્પન્ન થશે.
  • એકવાર તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવ્યા પછી તમે વાર્ષિક ₹15,000 થી ₹18,000 સુધીની બચત કરી શકો છો.

પાત્રતા

  • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વાર્ષિક આવક રૂપિયા 1.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
  • તમામ વર્ગના નાગરિક આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • યોજનાનો લાભ લેનાર પરિવારમાં કોઈ પણ સદસ્ય સરકારી નોકરીનો લાભ લેતો હોવો જોઈએ નહીં.
  • લાભ લેનાર પાસે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • વીજળીનું બિલ
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલ યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલી છે.
  • અહિ તમને તેના હોમપેજ પર એપ્લાય ફોર રૂફટોપ સોલર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે કન્ઝ્યુમર રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • હવે અહીં સૌપ્રથમ તમારા રાજ્યની પસંદગી કરો અને તેના પછી માંગવામાં આવેલી તમામ માહિતી પર.
  • હવે વેરીફાઈ કરી તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો 
  • તમને તમારો એ આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
  • હવે તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મનું એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Read More-I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

PM Surya Ghar Muft Bijli Yojana online apply – Click Here 

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top