Aadhar Card loan: આધારકાર્ડ થી મેળવો માત્ર પાંચ મિનિટમાં ₹ 5 લાખ સુધીની પર્સનલ લોન

Aadhar card loan: ભારત દેશના તમામ નાગરિકો પાસે તેની ઓળખ તરીકે આધાર કાર્ડ આપવામાં આવેલ છે જે આજકાલ દરેક વ્યક્તિ પાસે બનાવેલું હોય છે,અને તે જરૂરી પણ છે.

પણ જો તમને ખબર ના હોય તો અમે તમને જણાવીએ કે આધાર કાર્ડ થી તમે લોન પણ લઈ શકો છો. હા તમે કોઈપણ ગેરંટી વગર આધાર કાર્ડ થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન(Loan) થોડીક જ વારમાં લઈ શકો છો. અને એના માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવા પડશે નહીં.

તમે ફક્ત તમારા આધાર કાર્ડ થી જ પર્સનલ લોન લઈ શકો છો. આધાર કાર્ડ લોન કેવી રીતે મેળવવી તે અમે તમને આ લેખમાં જણાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

જો તમે લોન લીધી હોય તો તમને ખબર હશે કે તમારે બેંકમાં જઈ કેટલીક કાર્યવાહી કરીને તમને લોન પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણો બધો સમય વેડફાઈ જાય છે. પરંતુ હવે તમે ફક્ત તમારા આધાર કાર્ડ થી KYC પ્રક્રિયા કરીને ટૂંક જ સમયમાં પર્સનલ લોન લઈ શકો છો.

Read More-

  • Pashupalan Loan Yojana: પશુપાલન કરતા ખેડુતોને થશે લાભ સરકાર આપી રહી છે 60% સબસીડી સાથે ₹12 લાખની લોન.આ રીતે કરો અરજી
  • Google pay અને Paytm રીચાર્જ કરવા પર પૈસા ચાર્જ કરે છે, તેથી ઉપયોગ કરો આ એપ્લીકેશનનો,નહિ થાય Extra ચાર્જ 

આધાર કાર્ડ થી મળશે ટૂંક સમયમાં 5 લાખ સુધીની લોન (Loan)

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ થી લોન લેવા માટે તમારે બેન્કના કેટલાક નિયમો અને પાત્રતાઓ નુ પાલન કરવું પડશે જો તમે લેન્ડિંગ પાર્ટનર ના માપદંડ પૂરા કરો છો તો તમને આધાર કાર્ડ થી 5 લાખ સુધીની લોન મળી જશે. અને આ લોન પર વ્યાજ દર પણ વધારે હોતું નથી.

આધાર કાર્ડ થી મળતી લોન પર વ્યાજ દર

આધાર કાર્ડ થી 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળે છે અને જેનું વ્યાજ દર 10.49% છે. જે પ્રાઇવેટ બેંક ચાર્જ કરે છે. સરકારી બેન્કોમાં આધાર કાર્ડ થી પર્સનલ લોન લેવા પડે 8.35% નું વ્યાજ દર પ્રતિ વર્ષે લેવામાં આવે છે. આધાર કાર્ડ થી મેળવેલ ચૂકવવાનો સમયગાળો 1 વર્ષથી 5 વર્ષ સુધી નો છે.

આધાર કાર્ડ થી લોન લેવા માટે પાત્રતા

  • લોન લેનાર ની ઉંમર 21 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • તેનો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ.
  • તેની પાસે વ્યવસાય હોવો જોઈએ.
  • પહેલાથી કોઈ બેંકમાંથી લોન લીધી હોય તો તે પૂર્ણ કરેલી હોવી જોઈએ.
  • તેની માસિક આવક ₹15,000 કે તેથી વધારે હોવી જોઈએ.

Read More-

  • SBI Personal loan: SBI માથી ₹ 1 લાખ સુધીની પર્સનલ લોન મેળવો માત્ર 5 મિનીટમાં, આ રીતે કરો અરજી
  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

આધાર કાર્ડ થી લોન લેવા માટે અરજી પ્રક્રિયા

  • આધાર કાર્ડ થી લોન લેવા માટે સૌપ્રથમ લેન્ડિંગ પાર્ટનર ની ઓફીશીયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર લોન નો ઓપ્શન મળશે તેને ક્લિક કરો.
  • અહિ જણાવેલ તમામ માહિતી ને ધ્યાનપૂર્વક વાંચો અને ભરો.
  • તેમાં જણાવેલ જરૂરી દસ્તાવેજ ના ફોટો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • જો તમારી લોન લેવાની અરજીને મંજૂરી મળશે તો તમારા બેંક ખાતામાં તે રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Leave a Comment