Small Business idea: શરૂ કરો ₹ 20,000 ના રોકાણ થી આ બિઝનેસ અને કમાણી થશે  4 થી 5 લાખ 

Small Business idea: હાલના સમયમાં લોકો બિઝનેસ તરફ વળી રહ્યા છે. અને જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમને એમાં સફળતા મેળવવા માટે એક સારો આઈડિયા હોવો જરુરી છે, જે તમને ખબર જ હશે.

અને એવામાં જો તમે બિઝનેસ કરવા માટે એક સારો ઉપાય શોધી રહ્યા છો તો આજે અમે તમને આ લેખમાં ઘણા ઓછા રોકાણ થી શરૂ થતા અને મોટું વળતર  આપતા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેને તમે શરૂ કરીને ઘણો સારો નફો મેળવી શકો છો જો તમે પણ બિઝનેસ આઈડિયા વિશે જાણવા માગો છો અને તેને શરૂ કરીને કમાણી કરવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.

સ્મોલ બિઝનેસ આઈડિયા

આજે અમે તમને આ લેખમાં એક સ્મોલ બિઝનેસ આઈડિયા વિશે જણાવવાના છીએ જેને તમે માત્ર 20,000 રૂપિયા ના રોકાણ કરી શરૂ કરી શકો છો.

Read More

  • શરૂ કરો બિઝનેસ ₹25 માં બનાવી અને ₹ 60 માં વેચો, મહીને ₹ 75,000 ની આવક.
  • આવનારા સમયમાં માર્કેટમાં આ બિઝનેસની ઘણી છે માંગ ,શરૂ કરવા આજે જ અને કમાવો લાખોમાં

અને તમે તેનાથી રૂપિયા 50 હજાર સુધીની કમાણી કરી શકો છો. ચાલો હવે જાણીએ કે આ કયો બિઝનેસ છે જેનાથી તમે મોટા પ્રમાણમાં નફો મેળવી શકો છો અને આ બિઝનેસ ની શરૂઆત કેવી રીતે કરવી.

Business idea: લેમનગ્રાસ નો બિઝનેસ

જો તમે પણ ખેતીવાડી કરો છો ખેતી કરવી તમને ગમે છે. અને તેમાં તમે સફળ થવા માંગો છો,તો આ  બિઝનેસ આઈડિયા તમારા માટે યોગ્ય છે. કેમ કે તમે આ બિઝનેસમાં ઓઝા રોકાણ સાથે વધારે વળતર  મેળવી શકો છો. અત્યારના સમયમાં લેમનગ્રાસ એક ઔષધી નો પાક માનવામાં આવે છે.

આ લેમનગ્રાસ ના તેલ નો ઉપયોગ વિવિધ પ્રકારના ઉત્પાદન બનાવવા માટે કરવામાં આવે છે. એવામાં તમે આ લેમનગ્રાસ નો બિઝનેસ શરૂ કરી શકો છો કેમકે આ બિઝનેસ આગળ વધી રહ્યો છે.

ઉજ્જડ જમીનથી શરી કરો આ લેમનગ્રાસ નો બિઝનેસ

આ લેમનગ્રાસ ની ખેતી તમારા માટે ઉપયોગી બને છે. તમારે વધારે મુશ્કેલીમાં પડવાની જરૂર નથી તમે આ બિઝનેસ ને કોઈપણ જગ્યાએથી શરૂ કરી શકો છો તમે આ બિઝનેસ ઉજ્જર જમીન પરથી પણ શરૂ કરી શકો છો.

આ બિઝનેસ માટે તમારે કોઈપણ વધારાની વસ્તુઓની જરૂરિયાત પડશે નહીં. અને તમે 20,000 રૂપિયાનો ખર્ચ કરી માત્ર એક હેક્ટર જમીનમાં ખેતી કરી શકો છો અને તમે તેનાથી 4 થી 5 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

જો આપણે આ લેમનગ્રાસની ખેતીની ખાસિયત વિશે વાત કરીએ તો તમને જણાવી કે આને એકવાર વાવ્યા પછી 4 થી 6 વર્ષ સુધી તમે પાક મેળવી શકો છો અને તમને લાંબા સમયમાં જોરદાર વળતર મળશે.

Read More-

  • ખેતરમા આવતા નીલગાય અને અન્ય જગલી પશુઓથી મેળવો છુટકારો, માત્ર ₹ 50 ના ખર્ચે 
  • તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

આ રીતે કરો લેમનગ્રાસની ખેતીની શરૂઆત 

ખેડૂતો  માટે લેમનગ્રાસની ખેતી એક લાભદાયક અને વધારે નફો કરાવતી મહત્વપૂર્ણ ખેતી માનવામાં આવે છે. જેમાં તમારે લત ઘાસ નામની એક પ્રજાતિ છે. જેનુ વૈજ્ઞાનિક નામ શિબોપોગોન કેર્ટર્સ છે.આ એક પ્રકારની ઔષધી છે. જે 2 થી 3 ફૂટની ઉંચાઈ ધરાવે છે.

લેમનગ્રાસ ની ખેતી શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા ખેતીની સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ હોય તેવી જમીનની પસંદગી કરવી પડશે.જેના પચી તમે આ બિઝનેસ ને શરૂ કરી શકો છો.

Leave a Comment