AFMC College Peon Recruitment 2024: AFMC દ્વારા પટાવાળા અને MTS માટે ભરતી ની જાહેરાત

AFMC College Peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજ ( AFMC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ભરતી વિશેની તમામ માહિતી આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું.

AFMC College Peon Recruitment 2024

સંસ્થા નું નામ આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજ ( AFMC) 
પોસ્ટનું નામપટાવાળા અને MTS 
વય મર્યાદા ન્યુનતમ 18 વર્ષ મહત્તમ 25 વર્ષ
અરજી પ્રક્રિયા ઑનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ1 માર્ચ 2024

Read More

  • Axis Bank DEO Recruitment 2024:  એક્સિસ બેન્ક માં ભરતીની જાહેરાત
  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 

પોસ્ટનું નામ

આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજ ( AFMC) દ્વારા ભરતીની એક ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવે મુજબ પટાવાળા અને એમટીએસ પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારો એ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

પટાવાળા અને એમટીએસ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ વય મર્યાદા ૨૫ વર્ષ રાખવામાં આવેલી છે. અને નોટિફિકેશનની તારીખ ના આધારે ઉમેદવારની ઉંમરની ગણતરી કરવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

પટાવાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

પટાવાળા ની આ ભરતી મારજે કરવાની શરૂઆત 10 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે. અને તેની છેલ્લી તારીખ 1 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આ સમય મર્યાદા પછી ભરતીમાં અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

કોલેજ પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • ભાઈ તમને હોમપેજ પર અપડેટ્સ અને સૂચનાઓ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનની pdf મળે છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક કરો જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી
  • Axis Bank DEO Recruitment 2024:  એક્સિસ બેન્ક માં ભરતીની જાહેરાત

Leave a Comment