BOI star personal loan: બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન, જાણો કોણ લઈ શકે છે આ લોન

BOI star personal loan: નમસ્કાર મિત્રો, આજના સમયમાં ઘણા બધા નાગરિકોનું bank of india માં એકાઉન્ટ હશે. અમે તમને જણાવી દઈએ કે સાત સપ્ટેમ્બર 1906 માં સાર્વજનિક ક્ષેત્રની બેન્ક bank of india ની સ્થાપના થઈ હતી. આ બેંક પોતાના ગ્રાહકોને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પર્સનલ લોન આપે છે. આ બેંક પોતાના ગ્રાહકોને એક બીજી પણ લોન આપે છે જેનું નામ છે બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન. આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશે માહિતી આપીશું.

શું છે આ બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન ? 

બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન એ પગાર લેનાર વ્યક્તિઓ પેન્શન ધારકો અને સ્વરોજગાર કરતા હોય તેવા વ્યક્તિઓને કોઈપણ પ્રકારની કોલેટરલ વગર 25 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. અને આ પર્સનલ લોન પર તમારે ફક્ત રૂપિયા 105 ની ઇએમઆઈ જે પ્રતિ લાખ રૂપિયા થી શરૂ થાય છે તેટલી ભરવી પડશે. જેમાં તમારે 84 મહિનામાં આ પર્સનલ લોનની ચુકવણી કરવાની હોય છે. અને આ પર્સનલ લોન પર તમારે વાર્ષિક ₹10.75% વ્યાજ દર ચૂકવવું પડે છે.

બીઓઆઇ સ્ટાર પર્સનલ લોનની વિશેષતા અને લાભ

  • મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિ માટે એક આકર્ષિત ઓફર
  • કોઈ વધારાના ચાર્જ લાગશે નહીં
  • સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ દંડ રાખશે નહીં

Read More

  • SBI Bank Home Loan: એસબીઆઇ બેંક દ્વારા હોમ લોન ની ઓફર, માત્ર 2 દિવસ બાકી છે
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન માટે પાત્રતા

  • પગાર દેનાર વ્યક્તિ, પેશન તારક અથવા તો સ્વરોજગાર આ લોન લઈ શકે છે.
  • આ લોન લેનાર ઉમેદવારની ઉંમર ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 70 વર્ષ હોવી જોઈએ.
  • તેનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ

બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ

  • લોન લેનારનુ ઓળખ પત્ર
  • તેમનો રહેઠાણનો પુરાવો
  • ITR
  • તેમની પગારની પાવતી
  • આધારકાર્ડ વગેરે

બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન અરજી પ્રક્રિયા | BOI star personal loan

  • તમારે આ લોન લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે.
  • સૌપ્રથમ બીઓઆઇની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં લોન ના એપ્લિકેશન ફોર્મ માં તમારી વ્યક્તિગત માહિતી ભરો અને લોનની માહિતી પરો.
  • માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • આ એપ્લિકેશનને ઓનલાઇન માધ્યમમાં જમા કરાવો.
  • જ્યારે તમારી એપ્લિકેશન અપ્રુવ થશે તો લોનની રકમ તમારા બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે.

Read More

  • Important Document Of Property: માત્ર રજીસ્ટ્રેશન કરાવવાથી તમારી મિલકત તમારી બની જશે નહીં, આ દસ્તાવેજ મહત્વપૂર્ણ છે
  • Bank Home Loan Rate: હોમ લોન લઈ રહ્યા છો? તો જાણો કઈ બેંક આપે છે કે કેટલા વ્યાજ દર પર લોન

Leave a Comment