AMC Recruitment 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેરાત, જાણો તમામ વિગત 

AMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો માટે એક સારા સમાચાર છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી ની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.

તેથી જે ઉમેદવારો યોગ્ય હોય અને અત્યારે બેરોજગાર ફરતા હોય તો તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતી વિશેની તમામ જાણકારી જેમ કે પોસ્ટનું નામ,પદોની સંખ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા અને તે વિશેની મહત્વપૂર્ણ તારીખો વગેરે અમે તમને આ લેખમાં જણાવીશું.

AMC Recruitment 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી ની નોટિફિકેશન બહાર પાડેલ છે જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 2 જાન્યુઆરી 2024 થી 18 જાન્યુઆરી 2024 વચ્ચે રાખેલ છે.

વિભાગઅમદાવાદ મહાનગરપાલિકા
નોકરી ની જગ્યાઅમદાવાદ, ગૂજરાત 
અરજી કરવાની તારીખ2 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ18 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન 
અધિકૃત વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/ 

Read More

  • Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 
  • UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી, છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024

પોસ્ટનું નામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં જણાવવા મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં એડિશનલ સીટી ઇજનેર ના પદ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

જે કોઈપણ ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તથા મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. હા ભાઈ મર્યાદા વચ્ચે આવતો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેની પાત્રતા તથા શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવે છે તેની વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવી શકે છે.

પગારધોરણ અને પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જે ઉમેદવારની પસંદગી થશે તેને દર મહિને ₹1,18,500 થી ₹2,14,100 નો પગાર આપવામાં આવશે.

આ ભરતીમાં ઉમેદવારો અરજી કરે છે તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

Read More

  • રેલવે સુરક્ષા દળ દ્વારા 2250 પદ પર ભરતીની જાહેરાત | Railway Police Recruitment 2024
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવ્યું કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ની તારીખ 2 જાન્યુઆરી 2024 છે તથા છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 રાખેલ છે.
  • આ ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં જણાવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

Leave a Comment