Gujarat Police Various Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 90 પદો પર ભરતી ની જાહેરાત

Gujrat Police Recruitment 2024: નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે, જે વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો તેમના માટે એક સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા ભરતી વિશેની સત્તાવાર જાહેરાત બહાર પાડેલ છે.

આ ભરતી પર જુદા-જુદા પર ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખમાં મહત્વપૂર્ણ તારીખ, પોસ્ટ, પદોની સંખ્યા, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત અને અરજી કેવી રીતે કરવી વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Gujarat Police Various Recruitment 2024

ભરતી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
નોકરીનું સ્થળ ગુજરાત, ભારત 
અરજી કરવાની તારિખ 9/01/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 20/01/2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://gsphc.gujarat.gov.in/ 

Read More

  • ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

પોસ્ટ અને પદોની સંખ્યા

ગુજરાત પોલીસ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડેલ છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો જેમ કે સિવિલ એન્જિનિયર ઈલેક્ટ્રીક એન્જિનિયર અને જનરલ વગેરે પોસ્ટ ઉપર ભરતી નું આયોજન કરેલ છે. તેમાં કુલ 90 ખાલી જગ્યાઓ પર ભરતી પાડવામાં આવશે.

  • સિવિલ એન્જિનિયર- 60 પદ
  • ઈલેક્ટ્રીક એન્જિનિયર- 10 પદ
  • જનરલ પોસ્ટ- 20 પદ

નોકરીનુ સ્થળ અને અરજી માધ્યમ

આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની છે.જે કોઈ ઉમેદવાર ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરવામા આવેલ ભરતીમાં અરજી કરે છે અને તેની પસંદગી થાય છે તો તેને ગુજરાત રાજ્ય પોલીસ નિગમ,ગાંધીનગર ખાતે નોકરી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ

ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આયોજિત આ ભરતીમાં જુદા જુદા પદો પર જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખેલ છે.

  • સિવિલ એન્જિનિયર ની પોસ્ટ માટે-B.E/ B.Tech( Civil)
  • ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ પોસ્ટ માટે-B.E/ B.Tech ( electrical) 
  • જનરલ પોસ્ટ માટે-B.C.A , B.Com 

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થાય છે તેને એપ્રેન્ટીસ મુજબ માસિક રૂપિયા 9000 પગાર આપવામાં આવશે. અને આ પગાર ધોરણ દરેક પદ માટે સરખો છે.

Read More

  • રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી ની જાહેરાત અરજી કરવાની | Rajkot Nagrik sahakari bank Recruitment 2024
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

મહત્વપૂર્ણ તારીખ 

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીની જાહેરાત 9 જાન્યુઆરી 2024 ના દિવસે બહાર પાડવામાં આવેલ છે અને તેમાં અરજી કરવાની શરૂઆત પણ 9 જાન્યુઆરી 2024 ના દિવસે થી શરૂ થાય છે અને તેમની અંતિમ તારીખ 20 જાન્યુઆરી 2024 નક્કી કરેલ છે.

ગુજરાત પોલીસ ભરતી અરજી પ્રક્રિયા

  • ઈચ્છુક ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની સત્તાવાર વેબસાઈટ ની લિંક અમે નીચે આપેલ છે.
  • સૌપ્રથમ તેના હોમ પેજ પર જઈ રજીસ્ટ્રેશન કરો.
  • આ રજીસ્ટ્રેશન નંબર દ્વારા લોગીન કરો.
  • હવે ત્યાં આપેલ અરજી ફોર્મ માં માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી ભરો.
  • વધારે માહિતી તમને ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મળી જશે.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

More Info

Leave a Comment