ATM Transaction New Rules: જો તમે પણ ATM કાર્ડનો ઉપયોગ કરો છો, તો જાણી લો આ નવા નિયમો

હાલમાં જ એટીએમમાથી પૈસા કાઢવાના નિયમો પર ઘણા બદલાવ કરવામા આવ્યાં છે. એવામા જો તમારી પાસે SBI,PNB,HDFC, ICICI બેન્કમાં એટીએમ છે અને તમે પણ પૈસા કાઢવા માટે તેનો ઉપયોગ કરો છો. તો આ નિયમો જાણવાં તમારાં માટે જરૂરી છે.

કઈ કઈ બેંકની એટીએમમાં તમે કેટલી વાર મફતમાં ટ્રાન્જેક્શન કરી શકો છો અને કેટલી વાર ટ્રાન્જેક્શન કરવા પર ચાર્જ આપવો પડશે તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપણે જાણીશું.

Read More-Google pay loan: ગૂગલ પે માત્ર 5 મિનિટમાં 1 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન આપી રહ્યું છે

1 મહીનામાં કેટલા ટ્રાન્ઝેક્શન મફતમાં થશે 

રિપોર્ટ અનુસાર લગભગ બધી જ બેંકે પોતાના ગ્રાહકોને દર મહિને પાંચ મફત ટ્રાન્જેક્શન ફ્રી કરી શકે છે, અને જો તમે આનો ઉપયોગ ના કરો ,તો મફતમાં ટ્રાન્જેક્શન કરવાની લિમિટ આવતા મહિને આગળ વધી શકે છે. અમે તમને આ લેખમાં કેટલીક બેંકો વિશે માહિતી આપીશું .

તમારી પાસે આ  કઈ બેંક નું એટીએમ છે, તે વિશેની જાણકારી મેળવો.

SBI ATM

જો તમારી પાસે sbi બેન્ક નું એટીએમ છે તો તમે પાંચ ટ્રાન્જેક્શન મફતમાં કરી શકશો અને આ લેવડ દેવડ રૂપિયા 25000 સુધી રહેશે. જો આ રકમ કરતા વધારે રૂપિયા નું ટ્રાન્જેક્શન થશે તો તેના પર ₹10 નો ચાર્જ આપવો પડશે.

ICICI ATM

Icici બેંક દ્વારા પોતાના ગ્રાહકોને એક મહિનામાં ત્રણ ટ્રાન્જેક્શન ફ્રીમાં કરવાની પરવાનગી આપી છે. એના પછી જો તમે નાણાકીય કે બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેના પર તમારે રૂપિયા 8 નો ચાર્જ આપવો પડશે.

જેમાં નાણાકીય લેવડ દેવડ માટે રૂપિયા 21 નો ચાર્જ આપવો પડશે અને બિન નાણાકીય ટ્રાન્જેક્શન પર ₹8 નો ચાર્જ આપવો પડશે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

PNB ATM 

પીએનબી બેન દ્વારા પોતાના ગ્રાહકોની દરેક મહિને પાંચ મફત ટ્રાન્જેક્શન કરવાની છૂટ આપવામાં આવી છે. અને એના પછી જો તમે ટ્રાન્જેક્શન કરો છો, તો પ્રત્યેક ટ્રાન્જેક્શન પર રૂપિયા 10 નો ચાર્જ આપવો પડશે.

પીએનબી બેંક દ્વારા મેટ્રો સીટમાં ત્રણ અને ગેર મેટ્રો સીટમાં પાંચ ટ્રાન્જેક્શન મફત મા કરી શકો છો. પીએનબી બેંકનું એટીએમ ધરાવતા ગ્રાહકોને નાણાકીય ટ્રાન્જેક્શન પર રૂપિયા 21 નો ચાર્જ આપવો પડશે.

HDFC ATM

HDFC બેન્ક દ્વારા પણ પોતાના ગ્રાહકોને દરેક મહિને પાંચ ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ આપવો પડશે નહીં. અને આનાથી વધારે જો ટ્રાન્જેક્શન કરો છો તો દરેક ટ્રાન્જેક્શન પર રૂપિયા 8.5 નો ચાર્જ આપવો પડશે. અને આ બેન દ્વારા નાણાકીય ટ્રાન્જેક્શન પર ₹ 21 નો ચાર્જ આપવો પડશે.

Leave a Comment