Axis Bank DEO Recruitment 2024:  એક્સિસ બેન્ક માં ભરતીની જાહેરાત

Axis Bank DEO Recruitment : નમસ્કાર મિત્રો, એક્સિસ બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન એક્સિસ બેન્ક ની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ એક્સિસ બેન્કમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને axis બેંક ના ભરતી વિશે માહિતી આપીશું.

Axis Bank DEO Recruitment 2024

સંસ્થાનું નામએક્સિસ બેન્ક
પોસ્ટડેટા એન્ટ્રી ઓપરેટર
વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 35 વર્ષ
શૈક્ષણિક લાયકાતધોરણ 12 – પાસ 
પગાર ધોરણરૂપિયા 20,000 થી રૂપિયા 25000
અરજી ફી ની શુલ્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ19 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટwww.axisbank.com/ 

Read More

  • RNSBL Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર ના પદ પર ભરતી ની જાહેરાત
  • Security Guard Recruitment 2024: સિક્યુરિટી ગાર્ડ ના 2500 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

એક્સિસ બેન્ક દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એક્સિસ બેન્ક માં ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે.

જાહેરાતના જણાવતા મુજબ એક્સિસ બેન્ક માં ડેટા એન્ટ્રી ઓપરેટરના જુદા જુદા કુલ મળીને 54 ખાલી પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

એક્સિસ બેન્ક દ્વારા આયોજિત ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી માં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર ૩૫ વર્ષ રાખવામાં આવેલી છે. આ વયમર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

એક્સિસ બેન્ક દ્વારા આયોજિત ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તો બોર્ડમાંથી દસમુ ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

એક્સિસ બેન્કની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમારા વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરે છે તેમની પસંદગી માટે ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. અને જીવની પસંદગી થશે તેમની માટે નોકરીનું સ્થળ સમગ્ર ભારત છે.

જે કોઈ ઉમેદવારની એક્સિસ બેન્ક ની ભરતી માં પસંદગી થશે તેમને માસિક રૂપિયા 20,000 થી લઈ રૂપિયા 25,000 સુધીનો પગાર આપવામાં આવશે. અને તેમને વધારાનું પીએફ નો પણ લાભ મળશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ

24 ફેબ્રુઆરી 2024 ના દિવસે એક્સિસ બેન્કની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી હતી. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઉમેદવારો ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આ સમય પછી અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

એક્સિસ બેન્ક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ એક્સિસ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની એપ્લિકેશન ફોર્મ મળશે તે ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 
  • Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી

Leave a Comment