Ayushman Card Without OTP download: OTP વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

Ayushman Card Without OTP download: નમસ્કાર મિત્રો તમને જણાવી દઈએ કે આયુષ્માન કાર્ડ માટે એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી છે અને આ પોર્ટલ નેશનલ હેલ્થ ઓથોરિટી વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવે છે. શરૂ કરવામાં આવેલા આ નવા પોર્ટલમાં રોજેરોજ નવી નવી અપડેટ આવતી રહે છે ત્યારે જ એક નવી અપડેટ આવે છે જેમાં તમે કોઈપણ પ્રકારના ઓટીપી વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ( Ayushman Card Without OTP download).

જો તમે પણ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો ,તો હવે તે આસાનીથી કરી શકશો તેના માટે કોઈ OTP વેરિફિકેશનની જરૂર પડે નહીં.

શું છે આ આયુષ્માન કાર્ડ

આયુષ્માન કાર્ડ એક એવું કાર્ડ છે જેના થકી જો તમારે કોઈ આપાતકાલીન દુર્ઘટના થાય અને દવાખાને જવું પડે, અને જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય, તો સરકાર તરફથી તમને રૂપિયા₹500000 સુધીની સહાય આપવામાં આવે છે. જેનાથી તમે મફતમાં સારવાર કરાવી શકો છો.

આયુષ્માન કાર્ડને ગોલ્ડન કાર્ડ પણ કહેવામાં આવે છે. અત્યારે ફક્ત એવા વ્યક્તિઓનું જ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે જેમનું 2011 ની જન ગણના પ્રમાણે લિસ્ટ માં નામ છે. આ કાર્ડ તમે જન સેવા કેન્દ્ર અથવા ઓનલાઈન કઢાવી શકો છો.

ઓટીપી વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

અમે તમને આ લેખમાં કોઇ પણ પ્રકારના મોબાઇલ OTP વગર આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક જણાવીશું.

આ વાંચીને તમે ઓટીપી વગર આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશેની જાણકારી પ્રાપ્ત કરશો. આ કાર્ય કરવા માટેની પદ્ધતિ અમે તમને વિસ્તૃત રીતે અને સ્ટેપ બાય સ્ટેપ જણાવી છે તેથી આ લેખને અંત સુધી વાંચો.

Read More-DTH free Channel: સેટપબોકસ અને ડીટીએચ મા નહિ કરવું પડે રીચાર્જ,આ રીતે જોવો 800 થી વધુ ચેનલ ફ્રી મા

Ayushman Card Without OTP download – Overview.

લેખનું નામAyushman Card Without OTP download
લેખનો પ્રકારસરકારી યોજના 
કોણ અરજી કરી શકશેતમામ ભારતીય નાગરિક
વિભાગNational of health Authority 
યોજનાનું નામઆયુષ્માન ભારત યોજના
અરજી પ્રક્રિયાઓનલાઇન
ચાર્જીસશૂન્ય
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો.

કોનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે

આપણે જાણીએ છીએ તેમ જે વ્યક્તિ અથવા કુટુંબની આર્થિક સ્થિતિ નબળી છે અને તે કમજોર વર્ગમાં આવે છે તેમના માટે આયુષ્માન કાર્ડ બહાર પાડવામાં આવે છે તમને જણાવી દઈએ કે 2011 ની જનગણના મુજબ આયુષ્માન કાર્ડના લિસ્ટમાં જેમનું નામ હશે તેમને જ અત્યારે આયુષ્માન કાર્ડ આપવામાં આવશે.

આ માટેનું જે નવું પોર્ટલ બનાવવામાં આવ્યુ છે તેમાં નવી અપડેટ આવી છે,જેમાં તમે ઘરના બીજા સભ્યોના નામ આયુષ્માન કાર્ડ માં જોડી શકો છો.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

જે વ્યક્તિનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તેની કોઈપણ પ્રકારની જાણકારીની જરૂર પડશે નહીં. પરંતુ 2011 માં બનાવેલા આયુષ્માન કાર્ડ લિસ્ટ મૂજબ જે સભ્યોનું આયુષ્યમાન કાર્ડ નથી, એમના થકી તમે એવા સભ્યોનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો કે જેમનું આયુષ્માન કાર્ડ પહેલેથી જ બનાવેલું છે.

OTP વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

જો તમે પણ ઓટીપી વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો, તો અમે તમને નીચે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપી છે.

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના પછી લોગીન વિકલ્પ પસંદ કરો અને ત્યાં પોતાનો મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા મોબાઇલમાં ઓટીપી (OTP ) આવશે, તેને દાખલ કરી લોગીન કરો
  • તેના પછી આપેલા પેજ પર પોતાના રાજ્યનું નામ ,જિલ્લાનું નામ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • તેમાં તમારા સભ્યોનું નામ આવશે તેને સર્ચ કરો.
  • અહીં તમને જે સભ્યોનું આયુષ્માન કાર્ડ બનેલું છે અને જેમનું નથી બનેલું તેમનાં નામ જોવા મળશે.
  • હવે જો તમે ઓટીપી વગર આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો એવા સભ્યોની E KYC  પ્રક્રિયાકરો.
  • હવે હવે જે સભ્યનું કાર્ડ નથી બનાવેલું તેમનો ઉપયોગ કરી જેમનું કાર્ડ બનાવેલું છે તેમને પુષ્ટિ કરો.
  • પુષ્ટીકરણ કર્યા બાદ હવે તમે એવા સભ્યોનું પણ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો જેમનું પહેલેથી જ આયુષ્યમાન કાર્ડ બનાવેલું છે.
  • હવે ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.
  • ડાઉનલોડ વિકલ્પ પસંદ કરતા જેટલા સભ્યોનું આયુષ્યમાન કાર્ડ બનેલું છે તેમના નામ તમને દેખાશે.
  • જો તમે બધાના જ ડાઉનલોડ કરવા માંગતા હોય તો, સિલેક્ટ ઓલ પર ક્લિક કરો.
  • આના પછી તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

Read More-

  • Airtel recharge plan: એરટેલનો આ પ્લાન જોઈને તમને આશ્ચર્ય થશે, તમને આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે
  • PM Kisan Big Update: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ બહાર પાડવામાં આવી,ખેડૂતોને મળશે હવે ₹ 12000

Leave a Comment