Airtel recharge plan: એરટેલનો આ પ્લાન જોઈને તમને આશ્ચર્ય થશે, તમને આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે

Airtel recharge plan: નમસ્કાર મિત્રો એરટેલ હંમેશા નવા નવા રીચાર્જ પ્લાન લોંચ કરતી હોત છે.જેનાથી તેના યુઝર્સને ઘણો બધો લાભ થાય છે. જો તમે પણ airtel નું સીમકાર્ડ યુઝ કરું છું તો તમારા માટે એક જોરદાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે જેમાં ઘણા બધા એવા સારા airtel ના રિચાર્જ પ્લાન છે જેનાથી તમને ઘણો ફાયદો થશે.

અને એમાંય વળી જો 5Gની દુનિયામાં જોરદાર  નેટ સ્પીડ ,અનલિમિટેડ ડેટા પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને OTT subscription મળે તો એનાથી વધારે ફાયદાની વાત વડી શુ હોય. અને એના માટે એરટેલ કંપનીએ ઘણા બધા ફાયદા સાથે નવા નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે 

દિવસે ને દિવસે airtel યુઝર ની સંખ્યા વધતી જાય છે તેથી તેની માંગમાં વધારો થતા તેમાં નવા નવા રિચાર્જ લાવવામાં આવે છે. Airtel નો રિચાર્જ  પ્લાન ઘણો સસ્તો મળી રહે છે. માત્ર ₹ 239મા 1GB ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે.અને તેની સાથે રોજના 100sms ફ્રી કરી શકો છો. અને સૌથી મોટો લાભ એ છે કે 4G ના રિચાર્જમાં 5g નેટવર્ક ડેટા અનલિમિટેડ વાપરી શકો છો.

Read More-Jio અને Airtle ના 80 કરોડ યુઝર્સ ની મોઝ, મળશે અનલિમિટેડ 5G ડેટા

એરટેલ રીચાર્જ પ્લાન

આજના સમયમાં દરેક વ્યક્તિને એક મોબાઇલ ફોન અને તેની સાથે એક સીમકાર્ડ ની જરૂર હોય છે. તમે કોઈપણ કંપનીના સીમકાર્ડ નો ઉપયોગ કરી શકો છો. જો તમે airtel કંપનીના સીમકાર્ડ નો ઉપયોગ કરો છો તો તમને તેમાં ઘણા બધા લાભ મળી શકે છે.

બીજી બધી કંપનીના સીમકાર્ડમાં આટલા બધા લાભ મળતા નથી કારણ કે અત્યારે એરટેલ એ માર્કેટમાં ટોપમાં છે. તેનું કારણ એ છે કે airtel માં નેટવર્કની સ્પીડ બધી જગ્યાએ આવે છે તેથી  લોકો airtel સિમ કાર્ડ નો ઉપયોગ કરે છે.

Airtel ના સીમકાર્ડમાં સસ્તુ અને મોંઘુ બંને પ્રકારના રિચાર્જ પ્લાન આપવામાં આવે છે અને તેનો સમયગાળો એક દિવસથી લઈને આખા વર્ષ એટલે કે 365 દિવસ સુધીનો પણ હોઇ શકે છે. તમે તમારી મરજી મુજબ કોઈપણ પ્રકારનું રિચાર્જ પ્લાન કરાવી શકો છો.

પણ સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે airtel પાસે એવા ઘણા બધા રિચાર્જ પ્લાન છે જેમાં તમને ડેટા તો મળે છે પણ તેની સાથે સાથે 15 થી વધારે ઓટીટી પ્લેટફોર્મ પણ  ફ્રીમાં મળે છે. અને કેટલાક રિચાર્જ પ્લાનમાં તો એમેઝોન પ્રાઈમ વિડિયો નું સબ્સ્ક્રીપશન પણ ફ્રીમા આપવામાં આવે છે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

179 Airtel રીચાર્જ પ્લાન.

જો તમે કીપેડ મોબાઇલ ફોન નો ઉપયોગ કરો છો તો તેના માટે પણ એરટેલ પાસે સૌથી સસ્તું  અને જબરદસ્ત રિચાર્જ પ્લાન છે.179 રૂપિયાના રિચાર્જ કરીને તેને તમે 28 દિવસ સુધી વાપરી શકો છો. જેમાં તમને અનલિમિટેડ વોઇસ કોલ , 2GB ડેટા અને 300 એસએમએસ ફ્રી મા કરી શકશો. તો airtel નું રિચાર્જ પ્લાન તમારા માટે ઘણો લાભદાયી છે.

₹299 airtel રીચાર્જ પ્લાન.

આજના સમયમાં airtel માં પોપ્યુલર રિચાર્જ પ્લાન હોય તો તે છે રૂપિયા 299 રિચાર્જ પ્લાન. ગ્રામીણ ક્ષેત્રમાં આ રિચાર્જ પ્લાન નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. કારણકે આમાં ઓછા પૈસામાં વધારે લાભ આપવામાં આવે છે.

299 ના રિચાર્જ પ્લાનમાં તમને 28 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ દરરોજ 100 એસએમએસ અને 1.5GB ડેટા આપવામાં આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આની સાથે તમને ઓટીટી સબસ્ક્રીપ્શન પણ પફ્રીમા આપવામાં આવે છે જેને તમે 28 દિવસ સુધી વાપરી શકો છો.

Read More-Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

₹ 499 airtel રીચાર્જ પ્લાન

જો તમે પણ airtel સિમકાર્ડ નો ઉપયોગ કરું છું તો આ એક જોરદાર રિચાર્જ પ્લાન છે જેમાં તમને માત્ર ₹499 માં 3GB ડેટા રોજે રોજ આપવામાં આવશે. જેને તમે ૨૮ દિવસ સુધી વાપરી શકો છો. જેની સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવે છે અને દરરોજ 100 એસએમએસ ફ્રી માં આપવામાં આવે છે. જેનો ઉપયોગ ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો.

અને આજના સમયમાં જો તમે જો ક્રિકેટ જોવો છો તો તમારે હોટસ્ટાર સબ્સ્ક્રીબશન લેવું પડતું હોય છે.તો તમને આ પ્લાન મા disney+ hotstar નું 3 મહિનાનું સબ્સ્ક્રીબશન આપવામા આવે છે.

₹ 999 airtel રીચાર્જ પ્લાન.

એરટેલમાં ઘણા બધા સારા રીચાર્જ પ્લાન છે. જેમા તમે ₹ 999 નો રિચાર્જ પ્લાન કરાવી શકો છો.જેમાં તમને રોજનુ 2.50 GB ડેટા પ્લાન આપવામાં આવશે.અને તેનો સમયગાળો 84 દિવસનો છે. એટલે કે તમે તેને આટલા દિવસ સુધી વાપરી શકો છો.

અને એમાં જો તમારી પાસે 5G ફોન હશે તો અનલિમિટેડ ડેટા મળશે. તેમાં રોજના 100 SMS ફ્રીમાં કરી શકશો. એમાં સૌથમોટી મહત્વ પૂર્ણ વાત એ છે કે તેમાં તમને 84 દિવસ સુધી એમેઝોન પ્રાઈમ વિડીયોની મેમ્બરશિપ આપવામા આવશે.

Read More-Pashupalan Loan Yojana: પશુપાલન કરતા ખેડુતોને થશે લાભ સરકાર આપી રહી છે 60% સબસીડી સાથે ₹12 લાખની લોન.આ રીતે કરો અરજી

Leave a Comment