Bank of Baroda Recruitment 2024: બેંક ઓફ બરોડા ભરતી ની જાહેરાત, જાણો પોસ્ટનું નામ અને પગારધોરણ

Bank of Baroda Recruitment 2024: નમસ્કાર મિત્રો, આપણા દેશની બીજા નંબરની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક એટલે કે બેન્ક ઓફ બરોડા દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવવા મુજબ બેંક ઓફ બરોડા માં જુદા જુદા 22 પદો પર ભરતીનું આયોજન કરેલું છે આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતીની તમામ માહિતી આપીશું.

Bank of Baroda Recruitment 2024

સંસ્થાનું નામBank of baroda
પોસ્ટ નું નામફાયર/સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને રીસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ
નોકરી ની જગ્યાસમગ્ર ભારત
વય મર્યાદા ન્યૂનતમ 24 વર્ષ મહત્તમ 40 વર્ષ
અરજી ની છેલ્લી તારીખ8 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટbankofbaroda.in

Read More

  • Work from home Recruitment 2024: શ્રમ અને રોજગાર મંત્રાલય નોકરી, પગાર-રૂપિયા 14, 999 થી રૂપિયા 15000
  • Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળા ના પદ પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

બેંક ઓફ બરોડા દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરેલી છે તેમાં જણાવ્યા મુજબ ફાયર ઓફિસરના 2 પદ, મેનેજરના 10 પદ, સિનિયર મેનેજર ના 9,પદ ચીફ મેનેજર ના 1 પદ પર મળતી ની જાહેરાત કરેલી છે.

આમ આ ભરતીમાં કુલ 22 પદોની જગ્યા ભરવામાં આવશે.

વય મર્યાદા અને અરજી ફી

Bank of baroda માં જુદા જુદા 22 પદો પર યોજાયેલી આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 24 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે.

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમના વર્ગ પ્રમાણે અરજી રાખેલી છે જે આ મુજબ છે.

  • એસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલાઓ – રૂપિયા 100
  • જનરલ/ઇડબલ્યુએસ/ઓબીસી – રૂપિયા 600

આ અરજી ફી ની ઓનલાઈન માધ્યમમાં ચુકવણી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ મુજબ શૈક્ષણિક લાયક જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે

  • ફાયર ઓફિસર – BE/B.Tech, Degree
  • મેનેજર – CA,CMA, Masters
  • સિનિયર મેનેજર – ડિગ્રી
  • ચીફ મેનેજર – માસ્ટર ડિગ્રી

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • દસમા ધોરણની માર્કશીટ
  • બારમા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ/ ડિગ્રી/ ડિપ્લોમા સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

Bank of baroda ની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરજે તો તેમની પસંદગી માટે સૌપ્રથમ ઓનલાઇન માધ્યમમાં ટેસ્ટ લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

પસંદગી પામેલ ઉમેદવારોને માસિક ધોરણે જુદા જુદા રકમની પગાર ચૂકવણી કરવામાં આવશે જે નીચે મુજબ છે.

  • ફાયર ઓફિસર – ₹36,000 થી₹ 63,840
  • મેનેજર- રૂપિયા 48,170 થી ₹ 69,180
  • સિનિયર મેનેજર – ₹ 63,840 થી ₹78,230
  • ચીફ મેનેજર – ₹ 76,010 -₹ 89,890

બેંક ઓફ બરોડા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ bank of baroda ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને તેના હોમ પેજ પર રિક્વાયરમેન્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

Read More

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat GVK EMRI Recruitment 2024: ગુજરાત GVK EMRI ભરતીની જાહેરાત
  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 

Leave a Comment