Bhavnagar municipal Recruitment 2024:ભાવનગર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

Bhavnagar municipal Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભાવનગર નગરપાલિકા દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન  તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 10 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે અમે તમને આ લેખ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Bhavnagar municipal Recruitment 2024

ભરતી નું નામભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટવિવિધ 
વધુ માહિતીOJAS વેબસાઈટ પરથી મેળવવી
અરજી પ્રક્રિયાઑનલાઇન 
સત્તાવાર વેબસાઈટwww.bmcgujarat.com 

Read More

  • Punjab and Sind Bank peon Recruitment 2024: સિંધ બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ના પદો પર  ભરતીની જાહેરાત
  • Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ, સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર,સીટી એન્જિનિયર,એડિશનલ સીટી એન્જિનિયર, ગાયનેકોલોજીસ્ટ,પીડીયાટ્રીશ્યન વગેરે પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉપર જણાવેલ જુદા જુદા પદોમાં કુલ 10 ખાલી જગ્યા ઉપર ભરતી યોજાશે.

વય મર્યાદા

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. મહત્તમ ઉમર વિશેની માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી તમે તેની સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે પહેલા શોર્ટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તેમાં પસંદ કરેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આમ જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

મહત્વપુર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 5 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલી છે જેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની અરજી તેની અરજી ફી સાથે આપવાની રહેશે જે ઉમેદવાર ની અરજી ફી આપવામાં આવેલી નથી તેને નામંજૂર કરવામાં આવશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતીનું એપ્લિકેશન ફોર્મ મળશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 
  • BSNL Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા રૂપિયા 107 ના રિચાર્જ પ્લાન ની જાહેરાત

Bhavnagar municipal corporation requirement – Apply Now 

Leave a Comment