12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત

12th Pass Gujarat Recruitment 2024: નમસ્કાર મિત્રો, અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા ભરતીની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમા ઉમેદવારે કોઇ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. ડાયરેક્ટ પસંદગી કરવામાં આવશે.અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની માહીતિ જેમ કે પદોનું નામ, પદોની સંખ્યા, પગાર ધોરણ, ખાલી જગ્યા અને તેમાં અરજી કેવી રીતે કરવી વગેરે જણાવીશું.

12th Pass Gujarat Recruitment 2024

સંસ્થાનુ નામ અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
પોસ્ટ વિવિધ 
અરજીની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયા ઓફ્લાઈન 
અધિકૃત વેબસાઈટ https://www.supremeagro.com/ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોની બેન્કિંગ સેવાઓ અને સહકારી સેવાઓ વિશેની માહિતી આપી શકે તેવા લોકો માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

સત્તાવાર જાહેરાતમાં આ ભરતીમાં કેટલા પદો પર ભરતીનું આયોજન કરેલું છે તેવું જણાવેલું નથી પરંતુ તેમાં ઇન્ટરવ્યૂ આપવાનો સમયગાળો પાંચ દિવસ રાખવામાં આવેલો છે જેના આધારે કહી શકાય કે વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત  

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની કોઈપણ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી.

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ અને ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે આ શૈક્ષણિક લાકત ધરાવતો ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે તેમજ શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતી ની નોટિફિકેશન 29 જાન્યુઆરી 2020 ના રોજ જાહેર કરવામાં આવી હતી આ ભરતીમાં કોઈપણ રીતે એટલે કે ઓફલાઈન કે ઓનલાઇન માધ્યમ ફોર્મ ભરવાની જરૂર નથી જે ઉમેદવારો નોકરી મેળવવા ઇચ્છતા હોય તેમને આપેલ સ્થળે અને તારીખે હાજર રહેવાનું રહેશે.

Read More

ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવીએ કે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં અને ઇન્ટરવ્યૂ ના આધારે તેમનું સિલેક્શન કરવામાં આવશે.

આ ભરતીમાં ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવાર ની પસંદગી થાય છે તેણે પગાર ધોરણ રૂપે રૂપિયા 15000 અને બીજા રૂપિયા 5,000 પેટ્રોલ ખર્ચ તરીકે માસિક આપવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે નોકરી મેળવ્યા બાદ ઉમેદવારમાં જુઓ વિશિષ્ટ કાર્યક્ષમતા અને સારી કામગીરી દર્શાવશે તો સંસ્થા તેમને નોકરી આપવાનું વિચારશે.

Read More

Central Bank Peon Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સફાઈ કામદારના ભરતી ની જાહેરાત

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • માર્કશીટ
  • વાહન સંબંધિત દસ્તાવેજો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

ઇન્ટરવ્યૂ નું સ્થળ અને તારીખ 

અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં ઉમેદવારે તારીખ 31 જાન્યુઆરી 2024 થી લઇ પાંચ ફેબ્રુઆરી 2024 રોજ બપોરે 2:00 થી 4:00 સુધી ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર રહેવાનું છે.

ઇન્ટરવ્યૂ સ્થળ- રામદેવપીર મંદિર ની સામે, એન એમ પડાલીયા ફાર્મસી કોલેજની બાજુમાં, સરખેજ-બાવળા હાઇવે રોડ, મુ. નવાપુરા, તાલુકો સાણંદ, જી,અમદાવાદ- 382210.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 
  • Central Bank Peon Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સફાઈ કામદારના ભરતી ની જાહેરાત

1 thought on “12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત”

Leave a Comment