BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત, 23 માર્ચ છે અરજી કરવાની છેલ્લી તારીખ

BMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. આજના આ લેટ વારા અમે તમને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતી વિશે માહિતી આપીશું.

સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ 
શૈક્ષણિક લાયકાતપદ મુજબ અલગ-અલગ
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટhttps://bmcgujrat.com/ 

Read More

  • FCI Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેનોગ્રાફર ના પદ માટે ભરતી ની જાહેરાત
  • MHA intelligent bureau Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ ચીફ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર ગાયનેકોલોજીસ્ટ, ડેપ્યુટીચીફ એકાઉન્ટન્ટ, ટેકનીકલ આસિસ્ટન્ટ વેટેનરી ઓફિસર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ( મહીલા) વગેરે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ તમામ પદો પર ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા અને અરજી ફી 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં ઉમેદવારોની વય મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે તેની માહિતી આપવામાં આવેલી નથી.

આ ભરતીમાં અરજી કરવા માટે કેટલી  અરજી ફી રાખવામાં આવેલી છે. તેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ અરજી કરવા માટે ઉમેદવારનો ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

ભાવનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં જે લોકો અરજી કરે છે તો તેમની પસંદગી માટે તેઓએ શું અભ્યાસ કરેલો છે તેમનો અનુભવ કેટલો છે અને પાત્રતાના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. અને તેના પછી તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે આ રીતે તેમની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ માસિક કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે તેની માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલી નથી. પરંતુ હવે ટૂંક જ સમયમાં ભાવનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટમાં તે પગાર ધોરણ મૂકવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મોબાઈલ નંબર
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માટે અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ BMC ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને ભરતી ની નોટિફિકેશન આપેલી છે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ કાઢી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત
  • RPF Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરને કુલ 4660 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment