Gujarat traffic Bharti 2024: ગુજરાત ટ્રાફિક દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ અને વય મર્યાદા 

Gujarat traffic Bharti 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત ટ્રાફિક બ્રિગેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત ટ્રાફિક બ્રિગેડ માં 176 થી વધારે ખાલી જગ્યાઓ પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતી માં કઈ લાયકાત રાખવામાં આવેલી છે તેમાં અરજી કેવી રીતે કરવી તેના વિશેની આજના આ લેખ દ્વારા અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.

Gujarat traffic Bharti 2024

વિભાગનું નામગુજરાત ટ્રાફિક બ્રિગેડ
પોસ્ટ ટ્રાફિક બ્રિગેડ સેવક
પદોની સંખ્યા176+
વય મર્યાદા 18 થી 40 વર્ષ
શૈક્ષણિક લાયકાત09 પાસ 
પગાર ધોરણ પ્રતિ દિવસ ₹300 થી 400
અરજીની છેલ્લી તારીખ7 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://police.gujrat.gov.in/ 

Read More

  • Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત
  • MHA intelligent bureau Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ગુજરાત રાજ્ય ટ્રાફિક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં ચડાવજો ટ્રાફિક બ્રિગેડ સેવક મદદ સેવાના પુરુષ અને મહિલા ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 176 ખાલી જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા

ગુજરાત ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત નવમું ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી નવમું ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાકત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતી ની નોટિફિકેશન 1 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ પ્રતિમા અરજી કરવાની શરૂઆત બે માર્ચ 2024 થી શરૂ થાય છે અને તે નીચેની તારીખ 7 માર્ચ 2020 રાખેલી છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર ગુજરાત કરે છે તો તેની પસંદગી માટે ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવે છે. અને તેના પછી ઇન્ટરવ્યૂ અથવા તો લેખિત પરીક્ષા લઈ જે તે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને નિયમ મુજબ પ્રતિ દિવસ રૂપિયા 300 થી 400 પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશેની વધુ માહિતી જાહેરાતમાં આપેલી નથી.

ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ભરતી અરજી પ્રક્રિયા

  • ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • તમને અહીં આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનની pdf મળશે.
  • તેને ધ્યાનપૂર્વક વાંચી તેમાંથી એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ તમારે ઇન્ડિયન પોસ્ટ અથવા કુરિયર મારફતે અથવા તો રૂબરૂ જઈ જમા કરાવવાની રહેશે જેનું સ્થળ નીચે આપેલું છે.

સ્થળ – પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર – 27, ગાંધીનગર

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • University data entry Operator Recruitment: યુનિવર્સિટી દ્વારા 313 પદો પર ભરતી ની જાહેરાત
  • High Court Data Entry Recruitment 2024: હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ભરતી

Leave a Comment