BSNL Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા રૂપિયા 107 ના રિચાર્જ પ્લાન ની જાહેરાત

BSNL Recharge Plan: નમસ્કાર મિત્રો, આપણા ભારત દેશમાં ટેલિકોમ માં મુખ્યત્વે 3 કંપનીઓ રાજ કરી રહી છે. જેમાં jio airtel અને BSNL નો સમાવેશ થાય છે. Bsnl એક સરકારી ટેલિકોમ કંપની છે. જો તમે પણ bsnl સીમકાર્ડ નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Bsnl કંપની દ્વારા એક નવા રિચાર્જ ની જાહેરાત કરવામાં આવેલી છે આ રિચાર્જ પ્લાન ફક્ત 107 રૂપિયાનો છે. આ નવા રિચાર્જ પ્લાનમાં તમને ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે ઘણા બધા લાભ આપવામાં આવશે. તો ચાલો જાણીએ bsnl કંપનીના નવા 107 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે.

બીએસએનએલ રિચાર્જ પ્લાન ફકત 107 રૂપિયામાં 

BSNL Recharge Plan

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા પોતાના ગ્રાહકો માટે એક નવા રિચાર્જ પ્લાનની જાહેરાત કરવામાં આવે છે. આ એક પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. બીજી ટેલિકોમ કંપની જેમકે જીઓ અને એરટેલ ની ગેમ bsnl એ પણ પોતાના રિચાર્જ મોંઘા અને સસ્તા બંને પ્રકારના રાખ્યા છે. એવામાં બીએસએનએલ કંપની દ્વારા રૂપિયા 107 નું રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવેલ છે. જમા ગ્રાહકને ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે ફ્રી ડાટા પણ આપવામાં આવશે.

બીએસએનએલ ₹ 107 રીચાર્જ પ્લાન અન્ય લાભ

Bsnl ટેલીકોમ કંપનીનો આ પ્રિપેડ રિચાર્જ પ્લાન ફક્ત 107 રૂપિયામાં આવે. જેમાં ગ્રાહકની 35 દિવસ માટે વેલીડીટી આપવામાં આવે છે આ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જે સેકન્ડરી નંબર તરીકે bsnl સીમકાર્ડ નો ઉપયોગ કરે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને કુલ 3 GB ડેટા નો લાભ આપવામાં આવશે. તેમજ ફ્રી અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે અને 200 મિનિટ કોલિંગ પણ મફતમાં આપવામાં આવશે.

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા ઘણી બધી ટેલિકોમ સર્કલમાં 5G સર્વિસ શરૂ કરી દીધી છે. કંપની હવે ટૂંક જ સમયમાં સમગ્ર દેશભરમાં 5G સર્વિસ લોન્ચ કરશે. રૂપિયા 107 ના રિચાર્જ પ્લાન્ટમાં ગ્રાહકને ત્રણ જીબી હાઈ સ્પીડ ડેટા મળશે અને આ રિચાર્જ પ્લાન પૂર્ણ થયા પછી પણ ગ્રાહકને 40 kbps ની સ્પીડથી ઇન્ટરનેટ નો લાભ મળશે.

Read More

  • Airtel New Recharge Plan 2024: ટેલિકોમ કંપની એરટેલ એ લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન 
  • PM fasal Bima Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, ખેડૂતો પણ કરાવી શકશે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ

Leave a Comment