Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક 

Byjus work from Home 2023: નમસ્કાર મિત્રો, શું તમે પણ વિજ્ઞાનની શાખામાં અભ્યાસ કર્યો છે શું તમે પણ સાયન્સ અને મેથ્સમા કોલેજ કરી છે. તો તમારા માટે એક સારા સમાચાર છે. કે Byjus મા ટાઈમ એકેડેમિક સ્પેશિયાલિસ્ટ ( Time Academic Specialist) ના પદ પર નોકરીની વેકેન્સી ખોલી છે.

તમારી પાસે નોકરી મેળવવાની આ એક સારી તક છે. અમે તમને આ લેખમાં Byjus work from Home 2023 વિશે સંપૂર્ણ જાણકારી આપીશું તો આ નોકરી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચો.

ઘરે બેઠા મેળવો Byjus મા નોકરી

અમે અમારા લેખમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ , જેવો વર્ક ફોર્મ હોમ જોબ કરવા માંગે છે. બાયજુંસ મા એક નોકરી માટેની તક બહાર પાડવામાં આવી છે. આમાં જો તમે અરજી કરશો તો તમને ફક્ત નોકરી જ નહીં પરંતુ તમારું જીવન સેટ થઈ જશે તો આ નોકરી તમને આવવા માટે આ લેખને ધ્યાનપૂર્વક વાંચો.

તમને જણાવી દઈએ કે જો તમે પણ બાયજુસ માં આ પદ પર નોકરી કરવા માંગો છો. તો તમારે 8 ડિસેમ્બર 2023 સુધી આ આ નોકરી માટે અરજી કરવી પડશે. અમે તમને આ લેખમાં આ જોબ માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રીયા સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું.

Byjus મા નોકરી મેળવવા લાયકાત

 Byjus એ નોકરી માટેની એક તક બહાર પાડી છે આ નોકરી તમે ઘરે બેસીને કરી શકો છો. આ નોકરી તમારે ટાઈમ એકેડેમિક સ્પેશિયાલિસ્ટ ના પદ પર કરવાની રહેશે.

અને આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે આ નોકરીને ઘરે બેઠા કરી શકો છો પરંતુ આ નોકરી મેળવવા માટે 11માં અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. તમારી કોલેજ મેથ્સ અથવા સાયન્સના વિષયમાં કરેલી હોવી જોઈએ.

Read More-

  • રેલ કૌશલ વિકાસ યોજના, અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2023 | Rail Kaushal Vikash yojana 2023
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

Byjus ની નોકરીથી મળતાં લાભ

  • જો તમે આ નોકરી કરશો તો તમને મહિને 25,000 નો પગાર મળશે.
  • આ નોકરી તમારે ફક્ત દિવસના 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીની રહેશે.
  • તમે આ નોકરીમાં વિદ્યાર્થીના મારી સાથે ડાયરેક્ટ intraction કરી શકશો.
  • એમ્પ્લોય તરીકે તમારો વિકાસ અને ગ્રોથ સારો થશે.
  • જો તમે નોકરીમાં સારું પર્ફોર્મન્સ આપશો તો મેરીટ ના આધારે તમને આગળ જતા ફુલ ટાઈમ નોકરી મળી શકશે.
  • સૌથી મહત્વની વાત તમારે ક્યાંય બહાર જવું નહિ પડે આ બધા લેક્ચર્સ ઓનલાઇન થશે.

Byjus મા નોકરી મેળવવા માટે – પાત્રતા

  • તમને વિદ્યાર્થીઓને ભણાવવાની આવડત હોવી જોઈએ અને તમારે એજ્યુકેશનમાં સારું પ્રદર્શન કરવું પડશે.
  • તમારી પાસે ધોરણ 4 થી 10 સુધીના ગણિત અને વિજ્ઞાન વિષયની સારું જ્ઞાન હોવું જોઈએ.
  • તમારી કોમ્યુનિકેશન સ્કીલ ( communication skill) સારી હોવી જોઈએ. તમારે હેન્ડરાઇટિંગ અને કેમેરા આગળ બોલવાની સ્કીલ સારી હોવી જોઈએ.
  • તમારો ભણાવવાનો  અનુભવ સારો હોવો જોઈએ.
  • તમારી પાસે એક સાથે ઘણા કામ કરવાની અને સારી વિચાર શીલતા ( creative thinking) હોવી જોઈએ.

નોકરીના નીયમો અને જવાબદારીઓ

  • તમારે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં તેમની સમજણ વધારવા મદદ કરવાની રહેશે.
  • ઓનલાઇન ક્લાસ લેવા ના રહેશે, ડાઉટ ક્લિયર કરવાના રહેશે.
  • વિદ્યાર્થી જે પ્રશ્ન પૂછે તેનો સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપવાનો રહેશે.
  • સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ જોઈ તેમને ફીડબેક આપવાનો રહેશે.
  • તમારે અન્ય જવાબદારીઓ જેમ કે પેરેન્ટ્સ મીટીંગ,હોમવર્ક ચેકિંગ, રિવ્યુ આપવું, મહિનાના ટેસ્ટમાં અને ટ્રેનિંગમાં ભાગ લેવો વગેરે.

Byjus મા નોકરી મેળવવાં ઑનલાઇન – અરજી પ્રક્રિયા

સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ

તેના Direct Online Application page પર જાઓ.

Read More-

  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023
  • પશુપાલન વિભાગમાં કારકુન ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે | Animal Husbandry Recruitment 2023

2 thoughts on “Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક ”

Leave a Comment