ISRO Vacancy 2023: ઈસરો વિભાગ દ્વારા વિવિધ પદો પર ભરતી, જાણો અરજી ફી અને ઓનલાઇન પ્રક્રીયા

ISRO Vacancy 2023: ભારતની સ્પેશ શાખા ઈસરો દ્વારા ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર હોય અરજી કરવી હોય તો તે 9 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર 2013 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોની યોગ્યતા 10 મુ પાસ રાખેલ છે.

ISRO Vacancy 2023

ભરતીનુ નામ ઈસરો વિભાગ ભરતી ( ISRO Bharti) 
પદોની સંખ્યા 53
અરજી કરવાની તારીખ 9 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023
અરજી પ્રક્રીયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ( ISRO) દ્વારા ભરતી ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

ઈસરો વિભાગ દ્વારા ટેકનિશિયન બી ના પદ પર ભરતી ની નોટિફિકેશન બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમથી અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

આ પાર્ટીમાં પદોની સંખ્યા કુલ 53 છે. સમગ્ર ભારતમાં ઈસરો વિભાગ દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે 9 ડિસેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકશો. આ લેખમાં અમે તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Read More-

  • 10th Pass Recruitment 2023: આવકવેરા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી.
  • સોજીત્રા નગરપાલિકા ભરતી 2023, 30,000 સુધીનો પગાર | Sojitra Nagarpalika Recruitment 2023

અરજી ફી અને વય મર્યાદા

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની ભરતી માં અરજી કરવા માટે ધરાવતા ઉમેદવારી રૂપિયા 500 અરજી ફી ભરવી પડશે. અને આ અરજીથી ઓનલાઇન માધ્યમ થી ભરવાની રહેશે.

ઈસરો વિભાગ દ્વારા ભરતી માટેની જે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં બતાવ્યા મુજબ જે ઉમેદવારે આમાં અરજી કરવી હોય તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હવે જોઈએ અને મહત્તમ 36 વર્ષ ની હોવી જોઈએ.

અને આ વય મર્યાદા ની ગણતરી 31 ડીસેમ્બર 2023 પ્રમાણે કરવામાં આવશે. અને સરકારના નિયમો અનુસાર જે વર્ગના વ્યક્તિઓને છૂટ આપવામાં આવે છે તેમણે આ ભરતીમાં પણ અરજી કરવા છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ સંસ્થા માંથી ઓછામાં ઓછું 10 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને બીજું તેના સંબંધિત વિષયમાં આઈટીઆઈ માં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારોની પસંદગી માટે પહેલા તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સ્કીલ ટેસ્ટ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને એના પછી મેડિકલ પરીક્ષા અને છેલ્લે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

Read More-

  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

અરજી પ્રક્રીયા

  • ઇસરો વિભાગ ફરતી માં ઉમેદવારી ઓનલાઇન અરજી કરવી પડશે.
  • સૌપ્રથમ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર એપ્લાય ઓનલાઈન નું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો. તમારી સામે અરજી ફોર્મ ખુલશે.
  • અરજી ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ને ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની રહેશે.
  • તેમાં માંગેલા બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • તેમાં અરજી ફી ભરી ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment