CAG Recruitment 2024: CAG કારકુન અને અન્ય ભરતી 2024, 12મુ પાસ બમ્પર ભરતી, જાણો પુરી માહિતી

CAG Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એક્ઝામિનર ની ભરતી માટેની એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તેઓ 30 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ અને ગ્રેજ્યુએશન રાખેલ છે.

CAG Recruitment 2024

ભરતીCAG Recruitment 2024
અરજી કરવાની તારીખ 30 ડિસેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઑનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://cag.gov.in/

Read More-

  • GIC Recruitment 2024: જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી પાડવામાં આવી |  
  • NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 

આપણા ભારત દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એક્ઝામિનરની ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં 211 પદો પર ભરતી પાડવામાં આવેલ છે અને જેના માટે અરજી ફોર્મ ભરવાની તારીખ 30 ડિસેમ્બર થી શરૂ થાય છે અને તેની અંતિમ તારીખ 28 જાન્યુઆરી 2024 છે.

તમને જણાવીએ કે આ ભરતીમાં ક્લાર્ક ડીઇઓ ગ્રેડ-એ અને એકાઉન્ટ ના પદો પર ભરતી પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા અરજદારની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ અને ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે.

વય મર્યાદા અને અરજી ફી

ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એક્ઝામિનર માં 211 પદો પર જે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેમાં ઉમેદવારી કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકશે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલ છે અને મહત્તમ ઉંમર 27 છે.

અને તેની ઉંમરની ગણતરી 28 જાન્યુઆરી 2024 પ્રમાણે ગણવામાં આવશે. અને સરકારના નિયમ મુજબ તમામ વર્ગોના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. આ વય મર્યાદામાં આવતા યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીની નોટિફિકેશનમાં જણાવવા મુજબ ઉમેદવારે ક્લાર્ક અને ડીઇઓ ગ્રેડ એ ના પદ માટે શૈક્ષણિક લાયકાત સ્પોર્ટ્સ એટલે કે રમતગમતમા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

અને ઓડિટર તથા એકાઉન્ટન્ટ ના પદ માટે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ અને રમતગમત ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

હા ભરતીમા અરજી કરી હોય તેવા ઉમેદવારોનુ સિલેક્શન સ્પોર્ટસ ટ્રાયલ અને ફિઝિકલ ફિટનેસ થી થશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે કરવામાં આવશે. તેમાં કોઈપણ લેખિત પરીક્ષાનું આયોજન કરેલ નથી.

Read More

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023
  • Business idea: ફક્ત રૂપિયા 1000 ના મશીનથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, રોજની કમાણી રૂપિયા 5થી 10 હજાર

અરજી પ્રક્રિયા

આ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તેને ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. 

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર નોટિફિકેશનમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • અહીં જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • માંગવામાં આવેલ જાણકારી સાચી રીતે ભરો.
  • તેમાં જણાવેલ ચોક્કસ જગ્યા પર તમારો ફોટો ચોટાડો અને સિગ્નેચર કરો.
  • તેની સાથે માંગેલ જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • તેની સત્તાવાર નોટિફિકેશન એડ્રેસ આપેલ છે ત્યાં પહોંચાડો.

Apply Online- Click Here

Official Notification- Click Here

Leave a Comment