Drone didi Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, મહીલા ડ્રોન પાયલોટને મળશે ₹15,000 પગાર 

Drone didi Yojna 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના.

અને આ યોજના માટે કેન્દ્રના મંત્રીઓની બેઠકમાં 15000 મહિલા સ્વયં સહાયતા સમૂહને ડ્રોન આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા સરકાર મહિલા સ્વયં સહાયતા સમૂહને કૃષિ તથા ખેતીવાડી તથા પશુપાલન સંબંધિત કાર્ય માટે ડ્રોન આપશે.

આ ડ્રોઈંગ દ્વારા ખેતીમાં જંતુનાશકો ના છંટકાવવા માટે આપવામાં આવશે. અને મહિલા ડ્રોન પાયલોટ ને આ યોજના દ્વારા દર મહિને પગાર પણ આપવામાં આવશે. 2023- 24 અને 2025 -26 સુધી આ યોજના હેઠળ ડ્રોન આપવામાં આવશે. અમે તમને આલેખમાં આ ડ્રોન દીદી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Read More-

  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો
  • (ફોર્મ) ગાય સહાય યોજના 2024 | Gay Sahay Yojana Gujarat 2023

Drone didi Yojana 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 નવેમ્બર 2023 ના દિવસે આ ડ્રોન દીદી યોજના ની શરૂઆત કરવામાં આવી છે. અને આ યોજના દ્વારા 15000 મહિલા સ્વયં સહાયતા સમૂહને ડ્રોન આપવામાં આવશે અને તેની માટેની મંજૂરી મળી ગઈ છે.

ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા આવનારા ચાર વર્ષમાં આ યોજના હેઠળ ડ્રોન આપવામાં આવશે. આ યોજના માટે ભારત સરકાર 1, 261કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ડ્રોન દીદી યોજના નો ઉદ્દેશ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને કૃષિ સાથે સંકળાયેલ કાર્યો જેવા કે જંતુનાશક તથા કીટકનાશક નો છંટકાવ કરવો તેના માટે ડ્રોન આપવાનો છે.

ખેડૂતો આ ડ્રોન ને સ્વયં સહાયતા સમૂહથી ડ્રોનને ભાડે લઈ શકે છે જેના કારણે તે ખેડૂતને પણ ફાયદો થશે તથા સ્વયં સહાયતા સમૂહ ની મહિલાને પણ લાભ થશે.

આ યોજના દ્વારા ખેડૂત ખેતીમાં એડવાન્સ ટેકનોલોજી નો ઉપયોગ કરશે અને તેના કારણે તેની આવકમાં વધારો થશે અને તેની જીવનશૈલી પણ સુધરશે.

મહિલા ડ્રોન પાયલોટ થશે આ લાભ

પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના હેઠળ કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આ યોજના માટે 10 થી 15 ગામ ના કલેકટર બનાવીને ડ્રોન આપવામાં આવશે.

અને જેના માટે એક મહિલાને ડ્રોન પાયલોટ રુપે પસંદ કરવામાં આવશે. અને તે મહિલાને ડ્રોન ચલાવવા માટે 15 દિવસની તાલીમ આપવામાં આવશે. અને તે મહિલા ડ્રોન પાયલોટ ને ₹15,000 પગાર ચૂકવવામાં આવશે.

ડ્રોન દીદી યોજનામા મળતા લાભ

  • આયોજન દ્વારા 15000 મહિલા સ્વયં સહાયતા સમૂહ ને ડ્રોન આપવામાં આવશે.
  • આ યોજના દ્વારા સ્વયં સહાયતા સમૂહ ની મહિલાઓને વ્યવસાય અને જીવિકા ની મળશે.
  • કેન્દ્ર સરકાર આ ઢોલ ખરીદવા માટે સહાયતા સમૂહની મહિલાને ડ્રોનની કિંમતને 80% અથવા ₹8,00,000 આપવામા આવશે.
  • મહિલા ડ્રોન પાયલોટ ને 15 દિવસની તાલીમ આપવામાં આવશે.
  • પસંદગી થયેલ મહિલા પાયલોટની દર મહિને ₹15,000 પગાર ચૂકવવામાં આવશે.

ડ્રોન દીદી યોજના પાત્રતા

  • મહિલા સ્વયં સહાયતા સમૂહ ની મહિલાઓ આ યોજના માટે પાત્ર છે.
  • માત્ર ભારતમાં વસ્તી મહિલાઓ જ આ યોજના માટે લાયકાત ધરાવે છે.
  • મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.

ડ્રોન દીદી યોજના દસ્તાવેજ

  • સ્વયં સહાયતા સમૂહ કાડ
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

Read More

  • BPL Ration card: મફતમાં BPL રેશન કાર્ડ બનાવો, ઘર અને રૂ. 5 લાખ મેળવો
  • ગુજરાત ટ્રાફિક પોલીસમાં ભરતી 2024: Gujarat Traffic Police Recruitment 2024

ડ્રોન દીદી યોજના અરજી પ્રક્રિયા

જે કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજનામા અડધી કરવા ઈચ્છે છે તો તેમને જણાવીએ કે અરજી કરવા માટે તેમને થોડાક સમય રાહ જોવી પડશે.

કેમકે વર્તમાન સમયમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

અત્યારના સમયમાં આ યોજના માટે ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમમાં અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આ યોજના દ્વારા જ્યારે અરજી પ્રક્રિયા શરૂ થશે ત્યારે અમે તમને જાણ કરીશું.

ReaD More

Leave a Comment