Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતી ની જાહેરાત

Central Bank of India Recruitment: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશનમાં જણાવતા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

Central Bank of India Recruitment 2024

Agency Central Bank of India Recruitment
પોસ્ટવિવિધ
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 માર્ચ 2024
વય મર્યાદાન્યૂનતમ ઉમર 18 વર્ષ
Official Website https://nats.education.gov.in

Read More

  • GSRTC Recruitment Update: જીએસઆરટીસી દ્વારા કુલ 11000 પદો પર ભરતી ની જાહેરાત
  • Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 

વય મર્યાદા

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટીસના 3000 પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તેમ જ મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. ભરતીની શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹800 રાખવામાં આવેલી છે. તેમજ એસટી,એસસી વર્ગના ઉમેદવારો તથા મહિલાઓ માટે અરજી ફી ₹600 રાખવામાં આવેલી છે. પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 400 રાખવામાં આવેલી છે. આ ફી ની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • 10 મા ધોરણની માર્કશીટ
  • મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 6 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ સમયે પછી જો કોઈ ઉમેદવાર અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હાય તેના હોમપેજ પર કરિયર માં કરંટ ઓપોર્ચ્યુનિટી ના ઓપ્શન પર ક્લિક કરો.
  •  અહીં આ ભરતી ની ઓફિસે નોટીફીકેશન pdf મધ્યમાં આપેલી હોય છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Read More
  • Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત
  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત

Leave a Comment