Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી

Madhyan bhojan Recruitment 2024: નમસ્કાર મિત્રો, મધ્યાન ભોજન ની ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ઓફલાઈન માધ્યમમાં બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ MDM સુપરવાઇઝર ના જુદા જુદા ચાર પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઇચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવારે ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે. આ ભરતીની સંપૂર્ણ જાણકારી અમે તમને આજના આ લેખ દ્વારા જણાવીશું.

Madhyan bhojan Recruitment 2024

ભરતીનું નામMDM ડે મીલ ( MDM) બોટાદ 
વય મર્યાદા નિયંત્રણ 18 વર્ષમાં 58 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
પગારધોરણ ₹15,000
અરજી પ્રક્રિયા ઓફલાઈન

Read More

  • Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત
  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત

વય મર્યાદા

મધ્યાન ભોજન ની આ ભરતીમાં સુપરવાઇઝર ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 58 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા તમામ ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

મધ્યાહન ભોજનની આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમજ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને તેની સાથે કોમ્પ્યુટરનું થોડું જ્ઞાન હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

MDM ડે મિલ બોટાદ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ સુપરવાઇઝર ના પદ પર પડતી યોજાશે. વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

ભરતી ની ઓફિશિયલમાં જણાવ્યા મુજબ MDM સુપરવાઇઝર ના જુદા જુદા 4 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઓફલાઈન માધ્યમમા અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

મધ્યાન ભોજન ની આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

આ ભરતી 11 માસના કરાર આધારિત છે જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને માસિક રૂપિયા 15000 પગાર ચૂકવવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની નથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મધ્યાન ભોજન ભરતી અરજી પ્રક્રિયા

  • સરકારી પ્રાથમિક શાળાઓમાં ભોજન બનાવવા માટે ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે.
  • આ ભરતી એ 11 માસના કરાર આધારિત છે.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ તમે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પીએમ પોષણ યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, સી-વિંગ, જિલ્લા સેવા સદન, ખાસ રોડ, બોટાદ દ્વારા મેળવી શકો છો.
  • અથવા તો તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો જેની લીંક નીચે આપેલી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતી ની જાહેરાત
  • Forest Guard Recruitment 2024: ફોરેસ્ટ ગાર્ડની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે 

Leave a Comment