Class 3 vacancy:  ગુજરાત રાજ્યમાં 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થશે

Class ૩ vacancy: ગુજરાત રાજ્યમાં રહેતા જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ગુજરાત રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક નોકરીની જાહેરાત કરવામાં આવેલ છે. હસમુખ પટેલ દ્વારા મુજબ આવનારા 15 દિવસમાં જ ગુજરાત રાજ્યમાં વર્ગ ૩ ના કર્મચારીઓ માટે ભરતી યોજાશે.

વર્ગ 3 કર્મચારી ભરતી  

સૂત્રો અનુસાર, ગુજરાત રાજ્યમાં વર્ષ 2024 માં 15 દિવસમાં વર્ગ ત્રણ ના કર્મચારીઓની 5000 પદો પર ભરતી યોજવામાં આવશે. જેની સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે.

Read More-GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

અને આ જાહેરાત ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે.

પરીક્ષા પદ્ધતિમાં થયા ફેરફાર

15 દિવસમાં યોજનારી વર્ગ ૩ ની ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરાત માં જણાવેલ વિગત મુજબ વર્ગ-3 ના કર્મચારીઓની ભરતી માટે સરકાર દ્વારા તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Read More-વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023

જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા ની પદ્ધતિ બદલાવવામાં આવી છે હવે તેમની પરીક્ષા MSQ દ્વારા લેવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં જણાવવાનું મુજબ હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ અને બીજા 21 વર્ગની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

Read More-

  • NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 
  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે

Leave a Comment