નવા વર્ષમાં,ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ રોજની કમાણી ₹10,000 થી વધારે-Cloud Kitchen

Business idea: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, અને તેની સાથે ઘણા બધા લોકો નવો બિઝનેસ શરૂ કરવા માટે નો ઉપાય શોધી રહ્યા છે. તો આજનો આ લેખ તેવા વ્યક્તિઓ માટે છે જો તેઓ શહેરમાં રહે છે તો ઘરે બેસીને મોટી કમાણી કરી શકે છે.

આ બિઝનેસ માટે કોઈપણ વધારાના રોકાણ કે પૈસાની જરૂર પડશે નહીં. પરંતુ તમે તમારા ઘરેથી જ જે વસ્તુઓ હાજર છે તેનાથી જ આ નવો બિઝનેસ કરી શકો છો. આજે અમે જે બિઝનેસ વિશે જણાવવાના છીએ તે અત્યારે છવાયેલો છે.

શહેરી વિસ્તારમાં દરેક કોઈ આ બિઝનેસ દ્વારા મહિનાના લાખો રૂપિયા કમાઈ રહ્યુ છે.

કલાઉડ કિચન નો બિઝનેસ | Cloud Kitchen

ઓછા રોકાણ થી શરૂ કરી શકાય તેવો બિઝનેસ છે જે અત્યારે લોકપ્રિય છે ખાવા પીવાથી સંકળાયેલ વ્યાપાર. અને આજે તેનું માર્કેટ ઘણું મોટું છે. મોટાભાગે મેટ્રોસિટીમાં swiggy, zomato જેવા ફૂડ ડિલિવરી એપ્લિકેશન અત્યારના સમયમાં કરોડો રૂપિયા ના સ્ટાર્ટઅપ બની ગયા છે.

Read More

  • Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો
  • નોકરી છોડી ગામડામાં જ મશીન લગાવ્યું, આ ધંધાએ બદલ્યું નસીબ, લાખોની કમાણી કરી રહી છે-Business idea

આમની સાથે જોડાઈને પૈસા કમાવા માટે તમારે પોતાના ઘરે Cloud Kitchen નો બિઝનેસ શરૂ કરવો પડશે. જેથી તમને swiggy, zomato જવાં મોટા પ્લેટફોર્મ પર પોતાની રેસીપી વેચવાનો મોકો મળશે. આ એપ માં તમે તમારા ખાવાના સામાન નો એક ફોટો એડ કરી લીસ્ટ કરી શકો છો.

જેવા જ તમે તેમાં રજીસ્ટ્રેશન કરશો તમને થોડાક જ સમયમાં ઓર્ડર મળવા લાગશે. અને તમારે ઓર્ડર પ્રમાણે પાંચથી દસ મિનિટમાં એ ખાવાનું તૈયાર કરવાનું છે.

આ ઓનલાઇન પ્લેટફોર્મ સાથે કરો બિઝનેસ

પછી તમે કેવી રીતે જ તે જમવાની આઈટમ તૈયાર કરી લેશો તમારી પાસે તે Swiggy કે zomato ડીલેવરી મેન આવી જશે. તમારે તે આઈટમ સારી રીતે પેક કરીને તે ભાઈ/બહેન ને સોંપી દેવાની છે.

પછી તે જે વ્યક્તિએ ઓર્ડર કર્યો હશે તેણે જણાવેલ એડ્રેસ પર જઈને આપી દેશે. જેવી રીતે જ તેનું પેમેન્ટ મળશે તેના તરફ જ તમારા પૈસા તમારા Swiggy કે zomato પાર્ટનર એપ માં બતાવશે.

અને સમય જતા તમે તેમાં આવડત મેળવીને તમારા જમવાના મેનુમાં વધારો કરીને રોજના હજારો ઓર્ડર મેળવી શકો છો જેથી તમે મોટું પ્રોફિટ પણ કમાઈ શકો છો.

Read More

  • આજે જ શરૂ કરો આ વ્યવસાય, મહિને કમાણી થશે રૂપિયા 60 થી 70 હજાર, જાણો બિઝનેસ ની આખી પ્રોસે-Business idea
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

ક્લાઉડ કિચન બિઝનેસમાં રજીસ્ટ્રેશન કરવું

તમારા ક્લાઉડ કિચન બિઝનેસ ને રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસ જોઈશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે નીચે સ્ટેપ બાય સ્ટેપ જણાવેલ છે.

  • FSSAI સર્ટિફિકેટ
  • પાનકાર્ડ
  • જીએસટી સર્ટિફિકેટ 
  • હવે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ ઝોમેટો કે સ્વીગી પર પોતાનું રેસ્ટ્રા પેજ બનાવો.
  • તમારા રેસ્ટ્રાને બંને ઓનલાઇન એપ્લિકેશનમાં લિસ્ટ કરો.
  • તેમાં માગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • 24 કલાકના સમયમાં ચેકિંગ કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવશે.
  • અને તમને સપોર્ટ આપવા માટે એક કોલ આવશે જેમાં તમને કેટલાક નિયમો અને ટિપ્સ બતાવવામાં આવશે તથા બિઝનેસ કરવા માટે સપોર્ટ પણ આપવામાં આવશે.

1 thought on “નવા વર્ષમાં,ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ રોજની કમાણી ₹10,000 થી વધારે-Cloud Kitchen”

Leave a Comment