Rail Kaushal Vikas Yojana January: રેલ કૌશલ વિકાસ યોજના ની સત્તાવાર જાહેરાત, શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા

Rail Kaushal Vikas Yojana January: નમસ્કાર મિત્રો, રેલ કૌશલ વિકાસ યોજના માટે એક શબ્દ આવા નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવી છે.

નોટિફિકેશન માં જણાવે મુજબ ભારતીય રેલવે પ્રશિક્ષણ સંસ્થાઓના માધ્યમથી ઉદ્યોગોથી સંબંધિત કૌશલ્ય/ સ્કીલ મા પ્રવેશ મેળવવા માટે યુવાન વ્યક્તિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. અમે તમને આ લેખમાં આ યોજના વિશે જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Rail Kaushal Vikas Yojana January

યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના
અરજી કરવાની શરૂઆત7 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ20 જાન્યુઆરી 2024
મેરીટ લીસ્ટ જાહેરાત21 જાન્યુઆરી 2024
શૈક્ષણિક લાયકાત19 મુ ધોરણ પાસ 
અરજી પ્રક્રિયાઓનલાઇન 
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો.

Read More

  • SMC Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 
  • OSSSC Assistant Revenue Inspector Recruitment 2024 : મદદનીશ મહેસુલ અધિકારી તથા મહેસુલ અધિકારો ના 827 પદો પર ભરતી

યુવાન વ્યક્તિઓને આ યોજના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે તેમજ બેરોજગારી દૂર કરવા માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર આપવામાં આવશે.

આ યોજનામાં ઉમેદવારોની પસંદગી  માટે 10 માં ધોરણમાં મેળવેલ આંકડાના આધારે મેરીટ પાડવામાં આવશે. આ યોજનામાં સાત પ્રોજેક્ટના 75 પ્રશિક્ષણમાં 18 દિવસમાં 100 કલાકનું પ્રશિક્ષણ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં ફોર્મ માંગવામાં આવી રહ્યા છે.

જે કોઈ ઉમેદવાર આ યોજનામાં અરજી કરવા હોય તો તેમાં અરજી કરવાની શરૂઆત 7 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2024 છે.

અને આનું મેરીટ લીસ્ટ 21 જાન્યુઆરી 2024 છે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ યોજનામાં અરજી કરવા ઈચ્છતો હોય તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.

તેની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે કરવામાં આવશે. અને સરકારના નિયમ અનુસાર તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર આ યોજનાનો લાભ મેળવાઈ જતો હોય તો તેને ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 પાસ કરેલ હોય તો તે આ ભરતીમાં અરજી કરી શકે છે.

અને તેના વિશેની વધારે માહિતી સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવી છે.

Read More

  • Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

રેલ કૌશલ વિકાસ યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનામાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની છે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે જણાવેલ છે.
  • અહીં રિક્રુટમેન્ટ નો વિકલ્પ આપેલો છે.
  • અહીં ઓફિશિયલ નોટિફિકેશન જણાવેલ છે તેને ડાઉનલોડ કરી સંપૂર્ણ માહિતી વાંચી લો.
  • હવે એપ્લાય ઓનલાઇનના વિકલ્પને પસંદ કરો.
  • અહીં પહેલા તમારો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો.
  • હવે મેળવેલા યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણ રીતે વાંચી સાચી રીતે દાખલ કરો.
  • માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને સાચવીને રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Important Links

Leave a Comment