College Junior Clerk Recruitment 2024: કોલેજમાં જુનિયર કલાર્કના પદ પર ભરતીની જાહેરાત

College Junior Clerk Recruitment 2024: નમસ્કાર મિત્રો, નોકરી માટે એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની કોલેજમાં જુનિયર ક્લાર્ક ના પદ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા કોલેજમાં જુનિયર ક્લાર્ક ની ભરતી માં જરૂરી દસ્તાવેજો પણ તારીખ શૈક્ષણિક લાયકાત અને અરજી કઈ રીતે કરવી તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

કોલેજ જુનિયર ક્લાર્ક ભરતી 2024

સંસ્થાનુ નામ 
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ
પોસ્ટજુનિયર ક્લાર્ક
અરજી કરવાની શરુઆતની તારિખ 
18 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 
1 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રીયા 
ઑનલાઇન

કોલેજ નું નામ અને પોસ્ટનું નામ

તમને જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં એક કોલેજ માં ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે જે કોલેજ નું નામ છે” શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી મહિલા સીસીઆર્ટસ અને શેઠ સીએન કોમર્સ કોલેજ”. આ કોલેજમાં કેળવણી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ના પદ પર વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

College Junior Clerk Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

તમને જણાવી દઈએ કે કેળવણી મંડળ દ્વારા 18 જાન્યુઆરી 2024 ના દિવસે જુનિયર ક્લાર્ક ના પદ ઉપર ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. તેમાં જણાવ્યા મુજબ 18 ફેબ્રુઆરી ના દિવસે અરજી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને તેની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

ગુજરાત રાજ્ય કોલેજ ભરતી વય મર્યાદા | Age limit

કેળવણી મંડળ દ્વારા જુનિયર કલાર્ક નીચે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં ઉમેદવાર ને અરજી કરવા માટે મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ ઉંમર ૩૫ વર્ષ રાખવામાં આવેલી છે.
તેમજ સરકાર ના નિયમ મુજબ વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

College Junior Clerk Recruitment 2024 અરજી ફી

કેળવણી મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ આ ભરતીમાં તમામ ઉમેદવારોએ અરજી કરવા માટે અરજી ફી રૂપિયા 25 રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

કેળવણી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મા જણાવ્યા મુજબ રોકાણકારોએ આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તરીકે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી સ્નાતક થયેલા હોવા જોઈએ. અને આ શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો. અને આ ભરતીમાં ઉમેદવારોની માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

Vodafone Company Recruitment 2024: વોડાફોન કંપની ભરતી જાહેરાત, જાણો દસ્તાવેજ, વય મર્યાદા, અને અરજી પ્રક્રીયા

ગુજરાત રાજ્ય કોલેજ ભરતી પગાર ધોરણ

જે કોઈ ઉમેદવારોની કોલેજની આ ભરતીમાં સિલેક્શન થશે તેમને ગુજરાત રાજ્ય સરકાર ના નિયમ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ચોક્કસ પગાર રૂપે ₹26,000 મહિને ચૂકવવામાં આવશે. અને આ સમયગાળા પછી તેમનો મહત્તમ પગાર ₹19,900 થી લઈને રૂપિયા 63,200 ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | Important Documents

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • લીવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • સ્નાતકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ચાલુ મોબાઈલ નંબર

ગુજરાત રાજ્ય કોલેજ ભરતી અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ જુનિયર ક્લાર્ક ની ભરતી માં અરજી કરવાની છે છે તો તેમને જણાવીએ કે તેમાં અરજી ઇન્ડિયા પોસ્ટના RPAD માધ્યમ દ્વારા આપેલા સરનામા પર મોકલવાની રહેશે. અને તેનુ સરનામું: શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા શ્રીમતી મહિલા સીસી આર્ટ્સ અને શેઠ સીએન કોમર્સ કોલેજ કેમ્પસ, સ્ટેશન પાસે, ડોસાભાઇ બાગ ની પાસે, વિસનગર, જીલ્લો મહેસાણા 384315.

Leave a Comment