Data entry Operator supervisor Recruitment : એસએસસી સિલેક્શન ફેસ 12 માં જુદા જુદા 2049 પદો પર ભરતીની જાહેરાત

Data entry Operator supervisor Recruitment : નમસ્કાર મિત્રો, એસએસસી સિલેક્શન ફેસ 12 માં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એસએસસી સિલેક્શન 12 માં 2049 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

આ ભરતીમાં એલડીસી, એમટીએસ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સુપરવાઇઝર, સુરક્ષા ગાર્ડ,utc વગેરે પદો માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. અને આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા મેં તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Data entry Operator supervisor Recruitment 2024

સંસ્થાનું નામએસએસસી
પોસ્ટ વિવિઘ 
વય મર્યાદા ન્યનતમ 18 વર્ષ
શૈક્ષણિક લાયકાત10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ
અરજી પ્રક્રિયાઓફ્લાઈન 
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.gov.in/login

Read More

  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000
  • Gujarat Police Recruitment 2024 New: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત

વય મર્યાદા

એસએસસી ફેસ 12 ની આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદા જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે. દસમું અને બારમું ધોરણ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો માટે આ પ્રતિમાથી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 થી 27 વર્ષ રાખવામાં આવેલ છે. તેમજ ગ્રેજ્યુએસ્ટ કરેલું હોય તેવા ઉમેદવારો માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલ છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી એક જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું અને બારમું ધોરણ પાસ કરેલું હોય અથવા તો ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા ઉમેદવારો આ ભરતી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય ઓબીસી અને એ ડબલ્યુ એસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવેલી છે. તેમજ એસસી એસટી ભૂતપૂર્વ સૈનિક અને મહિલાઓ માટે આ ભરતી માર્જી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતી કરી શકે છે. આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન ના આધારે તેમની પસંદગી થશે.

એસએસસી ફેસ 12 ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ એસએસસીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનની pdf આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવું પડશે જેની પ્રક્રિયા નોટિફિકેશનમાં જણાવેલી છે.
  • હવે એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવી હતી તમારી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે તમારી કેટેગરી મુજબ અરજી ફીની ચૂકવણી કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • AFMC College Peon Recruitment 2024: AFMC દ્વારા પટાવાળા અને MTS માટે ભરતી ની જાહેરાત

Leave a Comment