Water Resource department Recruitment 2024: સિંચાઈ અને જળ સંસાધન વિભાગ ભરતી ની જાહેરાત 

Water Resource department Recruitment 2024: નમસ્કાર મિત્રો,UPSSSC સિંચાઈ અને જળ સંસાધન વિભાગ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેર નોટીફીકેશન માં જણાવ્યા મુજબ સ્ટોર કીપર અને સહાયક વર્ગ – 3ના જુદા જુદા 200 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. અને આ ખાલી પદને ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીને તમામ માહિતી આપીશું.

Water Resource department Recruitment 2024

સંસ્થાનું નામએસએસસી
પોસ્ટ વિવિઘ 
વય મર્યાદા ન્યનતમ 18 વર્ષ
શૈક્ષણિક લાયકાત10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ
અરજી પ્રક્રિયાઓફ્લાઈન 
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.gov.in/login

Read More

  • Data entry Operator supervisor Recruitment : એસએસસી સિલેક્શન ફેસ 12 માં જુદા જુદા 2049 પદો પર ભરતીની જાહેરાત
  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000

વય મર્યાદા

વોટર રિસોર્સ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણા મુજબ ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ તેમજ મહત્વ વય મર્યાદા ૪૦ વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિસિયલ નોટિફિકેશન મુજબ 1 જુલાઈ 2024 ને આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આ ભરતી કરવા માટે આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છુટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવ્યું છે અને તેની સાથે તેને હિન્દી ભાષામાં પ્રતિ મિનિટ 25 શબ્દો અને પ્રતિ મિનિટ 30 શબ્દ અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. કોઈપણ માન્યતા પણ આપણી સંસ્થા અથવા બોર્ડમાંથી બારમું ધોરણ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ગીલી ગીલી રાખવામાં આવેલી છે. જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 25 તેમજ એસસી એસટી અને પી ડબ્લ્યુ ડી વર્ગના ઉમેદવારો માટે પણ અરજી ફી રૂપિયા 25 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલી છે અને તેની છેલ્લી તારીખ 6 માર્ચ 2020 રાખવામાં આવેલી છે. અને તેમાં સંશોધન કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારો એ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે આ સમય પછી જો કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમ માગી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ તેની લીંક નીચે આપેલી છે.
  • હવે તેના હોમપેજ પર નોટિસ બોર્ડ નો ઓપ્શન આપેલો હોય છે તેના પર ક્લિક કરો.
  • તમને અહીં નોટિફિકેશનની pdf આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે લાઈવ એડવર્ટાઈઝમેન્ટ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • AFMC College Peon Recruitment 2024: AFMC દ્વારા પટાવાળા અને MTS માટે ભરતી ની જાહેરાત
  • Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી

Leave a Comment