District and Session court Recruitment 2024: જિલ્લા ન્યાયાલય દ્વારા જુદાં જુદા પદો પર ભરતી ની જાહેરાત

District and Session court Recruitment 2024: નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં તમારું સ્વાગત છે. જિલ્લા અને સેશન્સ ન્યાયાલયમાં ભરતી ની ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

અને આ ભરતી ની જાહેરાત દિલ્હી અધિનસ્ત સેવા પસંદગી બોર્ડ આયોગ ની ઓફિશિયલ વેબસાઈટ માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. આ નોટિફિકેશનમાં જણાયવા મુજબ વ્યક્તિગત સહાયક વરિષ્ઠ વ્યક્તિગત સહાયક અને વરિષ્ઠ ન્યાયિક સહાયક જેવા 990

પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. અને આ ભરતી માટે ઉમેદવાર પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

મહત્વપૂર્ણ તારીખો 

જિલ્લા અને સેશન્સ કોર્ટમાં 990 પદો પર ભરતી ની જાહેરાત કરેલ છે અને તેમાં ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 18 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 રાખેલ છે.

ઉમેદવારે આ નક્કી કરેલ સમય મર્યાદામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમકે આ સમય પછી કોઈપણ ઉમેદવારનું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

Read More

  • GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળ ભરતી ની જાહેરાત, અરજી કરવાની અંત્તિમ તારીખ-24 જાન્યુઆરી 2024
  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024

વય મર્યાદા 

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં 990 પદો પર જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં અરજી કરવા માટે ઉમેદવારોની મર્યાદા જુદી જુદી રાખવામાં આવેલ છે.

અને આ ભાઈ મર્યાદા વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

જે કોઈ ઉમેદવાર ડીસ્ટ્રીક એન્ડ સેશન કોડ ભરતીમાં અરજી કરવાની છે. જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલ છે.

  • જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવેલ છે.
  • એસી એસટી પીડબલ્યુડી વર્ગના ઉમેદવારો અને મહિલા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત 

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ માં 990 પદો પર જે ભરતી નું આયોજન કરેલ છે તેમાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલ છે. અને પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત ઉમેદવાર એ ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકે છે.

Read More

  • પરિવાર અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત | Ministry of transport and waterways Recruitment 2024
  • Sauchalay Yojana Online Registration 2024: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મફતમાં શૌચાલય બનાવવાની યોજના 2024

District and Session court Recruitment 2024: How to apply

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર ભરતી ની ઓફિસે નોટિફિકેશન આપેલા છે તેના પર ક્લિક કરીને મેળવો અને તેમાં આપેલી તમામ જાણકારી ચેક કરો.
  • તમામ માહિતી ચેક કર્યા પછી એપ્લાય ઓનલાઈન ના વિકલ્પને પસંદ કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી વાંચીને ધ્યાનપૂર્વક કરો.
  • જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • એકવાર અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા પછી ફરીથી ચેક કરીશ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.

District and session court requirement – Apply Now 

Official Notification – Download

More info

Leave a Comment