Panjab National Bank Advisor Recruitment 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત ,આ રીતે કરો અરજી 

Panjab National Bank Advisor Recruitment 2024: નમસ્કાર મિત્રો, પંજાબ નેશનલ બેંક દ્વારા એડવાઈઝર ના પદ ઉપર ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સત્તાવાર જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી કરવામાં આવી છે.

હા જાહેરાત મુજબ બેન્કિંગ એડવાઈઝર ભરતી નું આયોજન કરેલ છે. તેમાં અરજી ઓનલાઇન માધ્યમમાં  કરવાની રહેશે. અને આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું નથી શોર્ટ લિસ્ટ ના આધારે તેમની પસંદગી થશે.

Panjab National Bank Advisor Recruitment 2024

ભરતીનુ નામPanjab National Bank Advisor Recruitment
પદ વિવિધ
અરજી કરવાની તારીખ 15 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઈન

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદામાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને આ સમય મર્યાદા પછી ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

Read More

  • Lalantop Business plan: ઘરે બેઠા 8000 રૂપિયાથી શરુ કરો, લાખો કમાઈ શકશો
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બેન્કિંગ એડવાઈઝર ના પદો પર અરજી માટે ઉમેદવાર ની મહત્તમ ઉંમર 60 વર્ષ રાખવામાં આવેલી છે.

જ્યારે સિક્યુરિટી બેન્કિંગ એડવાઈઝર ના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર ની મહત્તમ ઉંમર 58 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે કોઇ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. દરેક વર્ગનો ઉમેદવાર એક દમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. પંજાબ નેશનલ બેંક એડવાઈઝર ભરતી માં અરજી કરવા શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

પંજાબ નેશનલ બેંક એડવાઈઝર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહિ તેનાં હોમ પેજ પર કરિયરના વિક્લ્પ પર ક્લિક કરો.
  • અહિ ભરતીની પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશન માં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • અહિ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી ચેક કરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ નું એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • NLC India Limited Recruitment 2024: એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 
  • NIMHANS Recruitment 2024: સરકારી સંસ્થા દ્વારા જુદા જુદા 160 થી વધુ પદો પર ભરતીની જાહેરાત

Leave a Comment