DSSSB Various Recruitment 2024: 4214 પદો પર ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ ભરતી, જાણો સમ્પૂર્ણ માહીતિ 

DSSSB Various Recruitment 2024: જો તમે પણ ભણેલા હોવા છતાં અત્યારે બેરોજગાર ફરી રહ્યા છો અને નોકરીની શોધમાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે.

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડમાં ( DSSSB) વિવિધ ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ પર ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

અને આ શિક્ષક માટેની ભરતીની નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીની માહિતી મેળવવા આ લેખને અંત સુધી વાંચો.

DSSSB Various Recruitment 2024

સંસ્થાDSSSB Teacher Recruitment 2024
પોસ્ટટીચિંગ અને નોન-ટીચિંગ
શૈક્ષણિક યોગ્યતાVarious
અરજી કરવાની અંત્તિમ તારીખ7 ફેબ્રુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટ

Read More

  • LPG Gas Cylinder Price: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાણો નવી કિંમત 
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ PGT શિક્ષક સહાયક અધ્યાપક બાગાયત અને તેની સાથે બીજા 4214 પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

આ પદ ઉપર ભરતી માટેના અરજી ફોર્મ ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમ દ્વારા મંગાવવામાં આવેલ છે.

આ અરજી ફોર્મ ભરવાની માટેની સંપૂર્ણ જાણકારી નીચે લેખમાં આપેલ છે જે જાણીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

આ ભરતી માટેની વય મર્યાદા

DSSSB વિભાગે શિક્ષક ક્લાર્ક અને તેની સાથે જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલ છે તે માટેની વયમર્યાદા નીચે મુજબ છે.

  • આ ભરતી માટે અરજદારની ન્યૂનતમ ઉમર 18 વર્ષ હોવી જોઈએ.
  • અને ફોર્મ ભરવા માટે મહત્તમ ઉંમર તેના પદ પ્રમાણે જુદીજુદી રાખવામાં આવેલ છે.

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમરની ગણતરી સત્તાવાર નોટિફિકેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવાર પદ પ્રમાણેની ઉંમરની જાણકારી સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

DSSSB મા સતાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ 4214 પદો પર ભરતી નું આયોજન કરેલ છે અને તેના માટેના ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

આ ભરતીમાં ઉમેદવાર 9 જાન્યુઆરી 2024 થી અરજી કરી શકે છે અને તેની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2024 છે.

ભરતીમાં ભાગ લેનાર ઉમેદવાર આ સમયે રેખામાં અરજી ફોર્મ ભરી શકે છે. અને આ સમય બાદ અરજી ફોર્મ નું ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

શિક્ષક વિભાગમાં બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં ઉમેદવારની શૈક્ષણિક લાકત પ્રમાણે જુદી જુદી રાખવામાં આવેલ છે અને તેની જાણકારી સત્તાવાર નોટિફિકેશનમાં મેળવી શકો છો. અને ઉમેદવાર નોટિફિકેશનમાં જણાવેલ જાણકારી જોઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

ફોર્મ ભરવા માટેની અરજી ફી

આ ભરતી માટે ઉમેદવાર અરજી કરવા માંગે છે તો તેને જણાવીએ કે તેની કેટેગરી પ્રમાણે જુદી જુદી અરજી ફી રાખવામાં આવેલ છે.

જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખેલ છે. એસસી, એસટી,પિડબ્લ્યુંડી અને મહિલા ઉમેદવારો માટે આ ભરતીની અરજીથી 0 રાખવામાં આવી છે એટલે કે તેઓ મફતમાં અરજી કરી શકશે. આ અરજી ફી ઓનલાઇન માધ્યમ દ્વારા ભરવાની રહેશે.

Read More-

  • SBI Bank Good News Latest: એસબીઆઇ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર, બેંક લાગુ કર્યા નવા નિયમો
  • ઈન્ડિયા પોસ્ટ ઓફિસમાં 10 પાસ માટે ભરતીની અરજી શરૂ થઈ | India Post Office Recruitment

અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર ભરતી ની નોટિફિકેશન પીડીએફ ફાઈલ આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • તેના હોમ પેજ પર એપ્લાય
  • ઓનલાઈન વિકલ્પો પર ક્લિક કરો.
  • તેમાં જણાવેલ તમામ માહિતી વાંચો અને પૂર્ણ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પણ ક્લિક કરો.
  • આ અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ નીકાળી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment