UPI Payment Update: RBIના નવા નિયમો હવે તમને ઓનલાઈન પેમેન્ટ કરવાની પરવાનગી નહીં આપે, નવા વર્ષમાં નિયમો લાગુ થશે

UPI Payment Update: શું તમે પણ તમારા મોબાઇલ ફોનમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો ? તો તમારા માટે અમે એક નવી માહિતી લઈને આવ્યાં છીએ. નવા વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીના દિવસથી NPCI ઘણી UPI ID ની ડીલીટ કરવાની છે. જો તમારી પાસે પણ એકથી વધારે યુપીઆઈ આઇડી છે તો તમે અત્યારે સાવધાન થઈ જાઓ.

UPI Update: 1 જાન્યુઆરી થી લાગુ થશે નવા પેમેન્ટ નિયમો

હવે થોડાક જ દિવસોમાં 2023 ખતમ થશે અને 2024 ની શરૂઆત થશે. સાયન્સ ટેકનોલોજી ટેલિકોમ અને બીજા વિવિધ ક્ષેત્રોમાં આ વર્ષે સારુ પ્રદર્શન જોવા મળ્યુ.

આવનારું નવું વર્ષ પણ ઘણા બદલાવો સાથે આવશે. સૌથી મોટો બદલાવ ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં જોવા મળી શકે છે. જો તમે પણ યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરો છો તો તમને 2024 માં એક નવી અપડેટ જોવા મળશે.

1 જાન્યુઆરી 2024 થી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( NPCI) UPI પેમેન્ટ માટે એક નવો નિર્ણય લેવા જઈ રહી છે. NPCI એક જાન્યુઆરીથી ઘણી બધી યુપીઆઈ આઈડી ને બ્લોક કરી દેશે. NPCI એવી યુપીઆઈ આઈડી ની બ્લોક કરશે કે જેમનો ઉપયોગ એક વર્ષ કે તેનાથી વધારે સમય થી થયો નથી.

Read More-

  • આ યોજના દ્વારા દીકરીના લગ્ન અને શિક્ષણ માટે કુલ 64 લાખ રૂપિયા આપવામાં આવશે-Sukanya Samridhi Yojana 2024
  • SBI Bank Good News Latest: એસબીઆઇ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર, બેંક લાગુ કર્યા નવા નિયમો

NPCI આ UPI ID ને કરશે બ્લોક

જો તમારી પાસે પણ કોઈ એવી યુપીઆઈ આઈડી છે જેને તમારે અત્યારે જરૂર નથી અને પાછળના એક વર્ષથી તમે તેનો ઉપયોગ કર્યો નથી તો તમારી આ યુપીઆઇ આઇડી ને NPCI 31 ડિસેમ્બર 2023 પછી બ્લોક કરી દેશે. એટલે કે તમે આ યુપીઆઈ આઈડી નું એક જાન્યુઆરી પછી ઉપયોગ કરી શકશો નહીં.

જો તમે શોપિંગ કરતી વખતે,ઓનલાઇન ખરીદી કરતી વખતે અથવા કોઈપણ જગ્યાએ phone pay, Google pay અથવા પેટીએમ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરો છો તો તમારા માટે આ એક મોટી જાણકારી છે જેને તમારે ધ્યાનમાં લેવી જોઈએ.

જો તમે અત્યારે તમારા મોબાઇલ ફોનમાં એકથી વધારે યુપીઆઈ આઈડી બનાવી છે અને અત્યારે તેમનો ઉપયોગ કરી રહ્યા નથી તો તે ડીલીટ કરી દેવામાં આવશે.

NPCI એ આપી ગાઇડલાઈન્સ 

તમને જણાવી દઈએ કે સરકારે ઓનલાઇન ફ્રોડ અને સ્કીમ ના અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે તેમને જોતા યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ ( UPI ) માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે.

આ નવા નિયમો માટે NPCI એ યુપીઆઈ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ અને બેંકોને આના માટે ગાઈડન્સ આપી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે યુપીઆઈ યુઝર નુ વેરિફિકેશન પણ કરવામાં આવશે કે જેમણે પોતાના યુપીઆઈ એકાઉન્ટથી પાછળના એક વર્ષમાં ઓનલાઇન ટ્રાઇજેશન કર્યું નથી.

31 ડિસેમ્બર સુધીના સમયમાં જો વેરિફિકેશન ન થાય તો એક જાન્યુઆરીથી તે યુપીઆઇ આઇડી ને બ્લોક કરી દેવામાં આવશે.

Read More-

  • Jio અને Airtle ના 80 કરોડ યુઝર્સ ની મોઝ, મળશે અનલિમિટેડ 5G ડેટા
  • Rajkot Municipal corporation Recruitment |  રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર ભરતી 2024

Leave a Comment