Dukan Sahay Yojana Gujarat | દુકાન સહાય યોજના ગુજરાત, આ લોકોને મળશે લોન

સરકાર દ્વારા લોકોના વિકાસ માટે ઘણી બઘી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમ કે તબેલા લોન યોજના, પોલ્ટ્રી ફાર્મ યોજના, સિલાઈ મશીન યોજના વગેરે જેનાથી લોકોને તે કાર્ય અથવા તે વસ્તુમાં આર્થિક સહાય મળે.આજે આપણે આ લેખમાં આવીજ એક યોજના વિષે વાત કરવા જઇ રહ્યા છીએ એ યોજનાનું નામ છે દુકાન સહાય યોજના ( Dukan Sahay Yojana 2023)

Dukan Sahay Yojana 2023 | દુકાન સહાય યોજના 

આદિજનજાતિ વિભાગ ગુજરાત એ રાજ્યમાં રહેતા અનુસૂચિત જન જાતિના વિકાસ માટે લોકોના કલ્યાણ માટે તેમનાં હિતમાં નિર્ણયો લઈ અનેક કાર્યો કરે છે.આ જાતિના લોકો જેઓ વ્યવસાય કરે છે તેમને ધંધો કરવા માટેનું સ્થળ અથવા દુકાન લેવા માટે બેન્કમાથી કે કોઈની પાસેથી લોન લેતા ઉંચો વ્યાજ દર ચૂકવવો પડે છે.આ મુશ્કેલીને જોતા ગુજરાતનાં આદિજાતિ વિભાગે Dukan Sahay yojna ચાલુ કરી છે 

દુકાન સહાય યોજના – પાત્રતા 

  • અરજી કરનાર અનુસૂચિત જન જાતિનો નાગરિક હોવો જોઈએ
  • માત્ર એક જ જગ્યા માટે અથવા ધંધો કરવા માટે લોન સહાય મળશે
  • તે નાનો ધંધો/ વ્યવસાય કરનાર હોવો જોઈએ.
  • તેની વાર્ષિક આવક ગ્રામ્ય માટે: ₹ 1,20,000 અને શહેરી માટે ₹1,50,000 હોવી જોઈએ.
  • તે ગુજરાતમા રહેતો હોવો જોઈએ.

દુકાન સહાય યોજના – ફાળો & વ્યાજદર 

  • લાભ મેળવવા વ્યક્તિને ₹10 લાખ ની લોન મળશે
  • તે બેંકેબલ યોજના દ્ધારા લોન મેળવે અને 4% વ્યાજ થશે
  • 4% વ્યાજના ઉપરની સહાય ₹ 15,000 છે.
  • શહેરી વિસ્તાર માટે ₹ 10 લાખની અને અન્ય સ્થળે રહેતા લાભાર્થી માટે ₹ 5 લાખની લોન મળશે.
  • આ યોજનામાં લાભાર્થી નિયત સમમર્યાદામાં પહેલાં પણ પૈસા ભરી શકે છે.

Read More-

  • KCC Kisan Rin portal 2023: બધાં ખેડૂતોને મળશે સરળતાથી કેસિસી લોન, સરકારે શુરુ કર્યું નવુ પોર્ટલ
  • માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023 | Manav Kalyan Yojana 2023. અહી કરો અરજી.
  • (pdf) ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023
  • Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરિવહન યોજના, જાણો તેની પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી.

દુકાન સહાય યોજના – અરજી પ્રક્રિયા | Dukan Sahay Yojana 2023 apply online 

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ “Adijati vikas vibhag Gujarat” પર જાઓ.
  • તેના હોમ પેજ પર “Apply for loan”પર ક્લીક કરો.
  • જૉ પેલી વાર લોન લો છો તો સાઈન અપ કરો. તે માટે તેમાં જણાવ્યા મુજબ માહતી ભરતા જાઓ.
  • પોતાનો Login ID Ane પાસવર્ડ નાખી લોગીન કરો.
  • તેમાં જઈ Apply now પર ક્લિક કરો.તેમાં યોજનાઓ બતાવશે તેમાં જઈ” self Employment” પર ક્લિક કરો.
  • હવે my application પર ક્લીક કરો.
  • હવે ત્યા આપેલ વિગતો ભરો.
  • જેમા દુકાન સહાય યોજના પસંદ કરો.
  • માગ્યા મૂજબ દસ્તાવેજ અપલોડ કરતા જાઓ.
  • છેલ્લે બધી અરજી ફરી ચેક કરી save કરો.
  • છેલ્લે તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

Leave a Comment