E-Shram Card: ઇ-શ્રમ કાર્ડ ધરાવનાર ને સરકાર તરફથી મળશે ₹3000 ની સહાય

E -Shram Card: જો તમે પણ ઇ શ્રમ કાર્ડ ધરાવતો તો તમારા માટે એક સારા સમાચાર છે. આપણી ભારત સરકાર દેશના નાગરિકો માટે અવારનવાર જુદી જુદી યોજનાઓ ચલાવતી હોય છે.

જો તમારી પાસે પણ આ કાર્ડ હોય તો તમને રૂપિયા 3,000 સરકાર દ્વારા આપવામાં આવશે. જો તમે પણ આ ઇ શ્રમ કાર્ડ ધરાવતો અને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે અરજી કરી શકો છો અને તેના માટે કયા દસ્તાવેજો જરૂરી છે.

સંગઠિત વિસ્તારમાં જે લોકો કાર્ય કરે છે તેમને લાભ આપવા માટે આપણી કેન્દ્રીય સરકાર દ્વારા આ ઇ શ્રમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે.

અને જે લોકો આ સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેમને આ લાભો મેળવવા માટે આ ઈશ્રમકાર્ડ બનાવવું જરૂરી હતું. પહેલા તે એક મજદુરી કાર્ડ હતું પરંતુ હવે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ કાર્ડ પર પણ દરેક મહિને ₹3000 ની સહાય આપવામાં આવશે.

Read More-આ મશીન તમને દર મહિને 50,000 રૂપિયા કમાઈ શકે છે, આ રીતે કરો બિઝનેસ- Rubber stamp making business

E -Shram Card થી ₹3,000 ની સહાય

આપની કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂત મિત્રો માટે કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે.

અને જેમાં જે લોકો પાસે ઇશ્રમ કાર્ડ હશે અને તે વૃદ્ધા અવસ્થામાં જો પેન્શન લેવા ઇચ્છતો હોય તો તેમને ₹3000 ની સહાય કરવામાં આવશે.

જો તમે અત્યારે ઘરડા છો એટલે કે વૃદ્ધ છો તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકો છો.

કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને લાભ આપવા હેતુ ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે.

એવામાં એક યોજના પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં 60 વર્ષની ઉંમર પછીના ઘરડા વ્યક્તિઓને ₹3000 નુ પેન્શન આપવામાં આવે છે ખેડૂતો માટે આ એક બચત યોજના છે.

Read More-LIC Recruitment 2023: LIC HFL ભરતી અરજી ફોર્મ શરૂ, છેલ્લી તારીખ 31 ડિસેમ્બર

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2024 ના લાભો

  • આ યોજનાનું લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ તમારે દરેક મહિને થોડીક રકમ જમા કરાવવાની રહેશે.
  • અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષથી ઉપર થશે ત્યારે તમને દરેક મહિને આ યોજના દ્વારા રૂપિયા 3000 પેન્શન તરીકે આપવામાં આવશે.
  • આ યોજનામાં તમે દરેક મહિને રૂપિયા 55 થી લઈને રૂપિયા 200 જમા કરાવી શકો છો.
  • તમારે દરેક મહિને કેટલા રૂપિયા જમા કરાવવાના રહેશે તેની ગણતરી તમારી ઉંમર પ્રમાણે થશે.
  • જો તમે 20 વર્ષની ઉંમરે આ યોજના માં જોડાઓ છો તો તમારે દરેક મહિને 61 રૂપિયા જમા કરાવવાના રહેશે.

Read More-Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો

PMKMY પાત્રતા

  • આ યોજનામાં અરજી કરવા માટે અરજી કરનાર એક સંગઠિત ક્ષેત્રમાં શ્રમિક હોવો જોઈએ.
  • તેની માસિક આવક ₹15,000 થી વધારે હોવી જોઈએ નહીં.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • તેનું પોતાનું બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ.
  • તેમનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.

Read More-Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અરજી કરવી

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. તમે આ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

જેની ઓફિસિયલ વેબસાઈટ તમને નીચે જણાવેલ છે જેના દ્વારા તમે ઘરે બેઠા સરળ થાય થી પોતાના મોબાઈલ ફોન દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો.

અથવા તો ઓફલાઈન માધ્યમમા પોતાના નજીકના ઇ – મિત્ર પર જઈને અરજી કરી શકો છો.

PMKMY Official website – click here 

Leave a Comment