No 1 Business idea: માત્ર 20,000 ના રોકાણથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાણી થશે ₹60,000

No 1 Business idea: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જો સારી જિંદગી જીવી હોય તો સંઘર્ષ કરવો જરૂરી છે. અને સારી જિંદગી જીવવા તેની સાથે બિઝનેસ પણ કરવો પડશે જીવનની દરેક ફળમાં સંઘર્ષ હોય છે અને જો એક સારો બિઝનેસ શરૂ કરીએ અને તે સફળ થાય તો જીવન પણ સફળ છે. આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા જ સારા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું.

લોકો બિઝનેસ શરૂ કરવા માટે તમામ પ્રકારની રીતો અપનાવતા હોય છે અને ત્યારે જઈને તેમનો બિઝનેસ શરૂ થાય છે અને આજના સમયમાં જો કોઈ બિઝનેસ સફળ બનાવવો છે તો હાર્ડવર્ક ની સાથે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે અને તો જ બિઝનેસમાં સફળતા મળશે.

આપણે જોયું છે તેમ આ દુનિયામાં બધા પ્રકારના બિઝનેસ ચાલે છે બિઝનેસ તો કોઈ પણ કરી લે છે પરંતુ તેમાં મહત્વની બાબત એ છે કે તેને સફળ કેવી રીતે બનાવવું અને જો બિઝનેસ સફળ થાય તો જીવન પણ સફળ છે. એટલા માટે જ બિઝનેસ કરવાની રીત એકદમ જોરદાર હોવી જોઈએ તો જ તે બિઝનેસ સરળતાથી સફળ થાય છે.

શરૂ કરો આ બિઝનેસ

અમે તમને આ લેખ દ્વારા fabrication Business જેને વેલ્ડીંગ નો બિઝનેસ પણ કહે છે તેના વિશે માહિતી આપીશું. આ બિઝનેસમાં કોમ્પિટિશન વધારે નથી અને ફાયદો પણ વધારે છે માર્કેટમાં આની દુકાન ઓછી જોવા મળે છે. આ બિઝનેસમાં સૌથી સારી બાબત એ છે કે ઓછું ભણેલો વ્યક્તિ પણ તેને શરૂ કરી શકે છે અને તેને ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે.

વેલ્ડીંગ નો બિઝનેસ મોલ,ઇન્ડસ્ટ્રીઝ, ઘર, હોટલ, સોસાયટી,મોટી મોટી બિલ્ડીંગ્સ,કન્સ્ટ્રક્શન વગેરે જગ્યાએ લોખંડ સાથે જોડાયેલ કામ માટે કરવામાં આવે છે. જેમકે દરવાજો બનાવો છે બારી,બારણા,બનાવવા, જાળી,બનાવી,તિજોરી બનાવી વગેરે.

વેલ્ડીંગ બિઝનેસ માટે જગ્યા ની પસંદગી

જો આપણે વેલ્ડીંગ બિઝનેસ શરૂ કરીએ તો આપણે એક દુકાનની જરૂર પડશે જેની લંબાઈ 20 ફૂટ અને પહોળાઈ 10 ફૂટ હોવી જોઈએ. જેના કારણે તેમાં વેલ્ડીંગ નો સામાન સરળતાથી રાખી શકાય.

જો તમારા ઘરે આટલી જગ્યા વધારે હોય તો આ વેલ્ડીંગ બિઝનેસ ને તમે ઘરે પણ શરૂ કરી શકો છો. અને તમે મેઇન રોડ પર દુકાન ભાડે લઈ શકો છો જેના કારણે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં.

વેલ્ડીંગ બિઝનેસ માટે જરૂરી સામગ્રી

વેલ્ડીંગ ના બિઝનેસને કેટલાક જરૂરી સામાનની જરૂર પડશે. જેમકે લોખંડની મોટી પાઇપ,નટ બોલ્ટ, વેલ્ડીંગ કરવાની રોડ,વેલ્ડીંગ મશીન અને તેની સાથે કેટલાક મજૂરોની જરૂર પડશે. અને જો તે કારીગરોને વેલ્ડીંગ કરવાનો અનુભવ છે તો તમને વધારે ફાયદો થશે.

આ રીતે કરો શરૂઆત

વેલ્ડીંગ ના બિઝનેસમાં શરૂઆતમાં નાના નાના કાર્યકરો જેમ કે બારે બારણામાં વેલ્ડીંગ કરવું તેવા નાના કામ લઈ શકો છો. મોટા કામ લેવાની અત્યારે પ્રયત્ન કરવો નહીં જ્યારે તમે સંપૂર્ણ રીતે વેલ્ડીંગના કાર્યમાં એક્સપર્ટ થઈ જાઓ તો તમે મોટા ઓર્ડર લઈ અને આ બિઝનેસમાં રીપેરીંગ ના કાર્ય પર વધારે પૈસો લઈ શકો છો.

શરૂઆતમાં કરો આ કાર્ય

વેલ્ડીંગ નો બિઝનેસ શરૂ કરતા પહેલા તમારી આસપાસના વિસ્તારમાં એન્જિનિયર કન્સ્ટ્રક્શનનું કામ કરતા કારીગરો,આર્કિટેક્ટવગેરેનો સંપર્ક કરો જેના કારણે જ્યારે કોઈ વેલ્ડીંગ નું કામ હોય તો તે તમારો સંપર્ક કરી તમને વેલ્ડીંગ નું કાર્ય આપી શકે.

E Shram card New Update: ઇ – શ્રમ કાર્ડ ધારકો માટે સરકારની એક મોટી જાહેરાત

અને જો તમે એક સારા વિસ્તારમાં જ્યાં માર્કેટ સારું છે તેવી જગ્યાએ પોતાની દુકાન ખોલો છો તો તમારી પાસે સારું એવું બિલ્ડીંગ નું કામ મળશે અને તમે તેમાં સારી ક્વોલિટીનું કામ કરીને પૈસા કમાઈ શકો છો અને તેના કારણે વધારે એટલું બધું કામ આવશે કે તમારું પ્રોફિટ જોરદાર થશે.

વેલ્ડીંગ બિઝનેસમાં આ બાબતોનું રાખો ધ્યાન

વેલ્ડીંગ ના બિઝનેસમાં કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જો તમને કોઈ કામ મળે તો તે કાર્યને સમયસર પૂરું કરવાનું રાખો. જ્યારે કોઈ ગ્રાહક તમારી પાસે કામ લઈને આવે તો તે કામ કરતા પહેલા તેનો ભાવ નક્કી કરી રાખો. તેમજ તમારી ક્વોલિટી સારી હોવી જોઈએ અને સારું સફાઈ નું કામ હોવું જોઈએ અને પોલિટી મટીરીયલ નો ઉપયોગ કરવો તમારા કારીગરો પ્રત્યે સારો વ્યવહાર રાખવો. ગ્રાહકનુ સંતોષકારક રૂપે કાર્ય પૂરું કરવું. આ બાબતોનું ધ્યાન રાખો તો તમારો બિઝનેસ સરળતાથી સફળ થઈ આગળ વધી શકે છે. જો તમને એ બાબતની શરમ નથી કે આવું નાનું કામ કરી શકાય કે નહીં ત્યારે જ તમે આ વેલ્ડીંગ બિઝનેસ ને શરૂ કરી તેમાં સફળ થઈ શકો છો.

આ બિઝનેસ કરતા પહેલા તમારે કોઈ વેલ્ડીંગ ની દુકાન માં એક થી બે મહિના મજૂર તરીકે કામ કરવું પડશે જેના કારણે વેલ્ડીંગ ના બિઝનેસમાં તમને સારો અનુભવ રહેશે. અને તેના પછી તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. અને જો તમે ડાયરેક્ટ પોતાનો બિઝનેસ શરૂ કરશો તો તમારે વધારે તકલીફો નો સામનો કરવો પડશે. એના માટે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે સૌ પ્રથમ વેલ્ડીંગ ની દુકાન પર કારીગર તરીકે કામ કરો અને તેના પછી પોતાનો બિઝનેસ શરૂ કરો.

આ રીતે મેળવો વેલ્ડીંગ મશીન

વેલ્ડીંગના વ્યવસાય માટે તમે વેલ્ડીંગ મશીન માર્કેટમાંથી પણ લઈ શકો છો અને તેને ઓનલાઈન ઓર્ડર કરી પણ ખરીદી શકો છો. અને જો તમે ઈચ્છો તો સેકન્ડ હેન્ડ પણ વેલ્ડીંગ મશીન કોઈ દુકાનેથી ખરીદી શકો છો જે તમને ઓછા ભાવે મળી શકે છે. અમે તમને સલાહ આપીએ છીએ કે આ બિઝનેસમાં શરૂઆતમાં સેકન્ડ હેન્ડ મશીન નો ઉપયોગ કરો કેમકે તમને મશીન ચલાવતા આવડતું હોવું જોઈએ. અને આ સેકન્ડ હેન્ડ મશીનથી કાર્ય કરવું સરળતાથી શીખી શકાય છે અને જ્યારે તમે સંપૂર્ણ રીતે વેલ્ડીંગ નું કાર્ય શીખી જાવ તો નવી મશીન ખરીદી શકો છો.

બિઝનેસનું કરો માર્કેટિંગ

જો તમે તમારા વેલ્ડીંગ ના બિઝનેસ નું પ્રચાર માર્કેટમાં કરશો તો ગ્રાહકો તમારી તરફ આકર્ષિત થશે. તમે આ બિઝનેસ માટે ખોલેલી દુકાનના વોર્ડિંગ્સ બનાવીને માર્કેટમાં લગાવી શકો છો. અને તે હોર્ડિંગ્સમાં તમામ પ્રકારની માહિતી જે જે કાર્ય તમે કરો છો અને તેના સંબંધિત કેટલાક નાના સમાન વગેરે જાણકારી તેમાં આપી શકો છો. અને તે હોર્ડિંગ્સમાં તમારો મોબાઈલ નંબર પણ રાખી શકો છો જેથી ગ્રાહક તમારો સંપર્ક કરી શકે.

રોકાણ અને પ્રોફિટ

વેલ્ડીંગના બિઝનેસ ને શરૂ કરવા તમારે લગભગ શરૂઆતમાં રૂપિયા 20,000 નું રોકાણ કરવું પડશે જેમાં તમારુ વેલ્ડીંગ મશીન અને તેની સાથે જોડાયેલ વગેરે સામાન ટુલ્સ લોખંડની રોડ વગેરે આવી જશે શરૂઆતમાં આટલો ખર્ચ કરવો પડશે. અને જો તમે મોટા લેવલ પર શરૂ કરો છો તો થોડો વધારે ખર્ચ કરવો પડશે.

અને વેલ્ડીંગ ના બિઝનેસમાં પ્રોપર્ટીની વાત કરીએ તો તમે રોજના રૂપિયા 2000 સુધી કમાણી કરી શકો છો અને માસિક રૂપિયા 6000 સુધીની કમાણી કરી શકો છો. અને જો તમે આ બિઝનેસ ને ધીરે ધીરે આગળ વધારો છો તો તમને તેમા વધારે પ્રોફિટ થશે.

Leave a Comment