NIMHANS Recruitment 2024: સરકારી સંસ્થા દ્વારા જુદા જુદા 160 થી વધુ પદો પર ભરતીની જાહેરાત

NIMHANS Recruitment 2024: નમસ્કાર મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે 160 થી વધારે જગ્યા ઉપર ભરતીનું આયોજન કરેલ છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી ની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, જરૂરી તારીખ, વય મર્યાદા વગેરે માહિતી આપીશું.

સંસ્થાનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ
પદવિવિધ
પદોની સંખ્યા 160+
અરજી પ્રક્રિયાઑનલાઇન
અધિકૃત વેબસાઈટhttps://NIMHANS.co.in/ 

NIMHANS Recruitment 2024 વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ વયમર્યાદા 21 વર્ષ તેમજ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતી માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. તેથી આ વહી મર્યાદામાં આવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ દ્વારા જુદા જુદા પદો જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર અને નર્સ વગેરે પદો પર ભરતી નું આયોજન કરેલ છે.જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા ટોટલ 162 પદો પર ભરતી નું આયોજન કરેલ છે. તેમજ તેના વિશેની વધારે માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

National defence academy Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા ભરતી ની જાહેરાત

શૈક્ષણિક લાયકાત, પસંગી પ્રક્રિયા અને પગારધોરણ

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. તેમજ જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામા આવશે. તેમજ જે કોઈ ઉમેદવારની સરકારી સંસ્થા દ્વારા આયોજિત કરેલી આ ભરતીમાં પસંદગી થશે તેને માસિક રૂપે રૂપિયા 20,000 થી લઈ ₹1,50,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

NIMHANS Recruitment 2024 જરૂરી દસ્તાવેજ

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. ચૂંટણી કાર્ડ
  4. લીવિંગ સર્ટિફિકેટ
  5. માર્કશીટ
  6. ડિગ્રી માર્કશીટ
  7. જાતિનો દાખલો
  8. પાસપોર્ટ સાઇઝ ફોટો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટિફિકેશન 22 જાન્યુઆરી 2024 ના દિવસે જાહેર કરવામાં આવી હતી. અને આ જાહેરાતમાં જાહેરા મુજબ તમારે ઓનલાઇન કે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની નથી પરંતુ ભરતીમાં ઈચ્છુક ઉમેદવારોએ ત્યાં રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અને આ ભરતી ની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

Leave a Comment