FCI New Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી ની સત્તાવાર જાહેરાત ,આ રીતે કરો અરજી

FCI New Recruitment 2024: નમસ્કાર મિત્રો,ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અરવલી જીપ્સમ એન્ડ મિનરલ્સ ઈન્ડિયા લિમિટેડ મા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ ભારતીની જાહેરાત તેમની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડેલ છે.

અને ઉમેદવારો પાસે આ ભરતીના ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

FCI Recruitment મા ઉમેદવાર થી પસંદગી કોઈપણ પરીક્ષા વગર કરવામાં આવશે. અને આ ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

મહત્વપૂર્ણ તારીખો

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

તમને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 10 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 રાખેલ છે. તેથી ઈચ્છો કો ઉમેદવારોએ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવી.

Read More

  • Gujarat Police Various Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 90 પદો પર ભરતી ની જાહેરાત
  • AMC Recruitment 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેરાત, જાણો તમામ વિગત 

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્ટીનો ગ્રાફર પોસ્ટ પર ભરતી માં ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.

ઉમેદવારના ઉંમરની ગણતરી અરજી ફોર્મ ની તારીખ ના આધારે કરવામાં આવશે. અને સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી અને પગાર ધોરણ 

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. આ ભરતીમાં તમામ વર્ગના ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે.

અને જે કોઈ પણ ઉમેદવારોની આ ભરતી દ્વારા પસંદગી થશે તેમને પગાર ધોરણ રૂપે માનસિક ₹7700 થી લઈને મહત્તમ રૂપિયા 8,050 ચૂકવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટીનોગ્રાફર પદો પર ભરતી માટે અરજી કરવા ઉમેદવારે ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્ટીનોગ્રાફર ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. અને આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તૃત માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી પ્રાપ્ત કરી શકો છો.

Read More

  • ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી ભરતી ની જાહેરાત | Gujarat biotechnology University recruitment 2024
  • Amazon માં 12 પાસ માટે ભરતી: Amazon Work From Home Job 2024

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીઓમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • અહીં તેના હોમપેજ પર એપ્રેન્ટીસશિપ એપરચ્યુનિટી ના વિકલ્પને પસંદ કરો.
  • અહીં આ ભરતી વિશેની નોટિફિકેશન આપેલા છે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને એપ્લાય ફોર્મ 10 ઓપર્ચ્યુનિટી ના વિકલ્પને પસંદ કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સંતોષકારક રીતે ભરો.
  • માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો તેમજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરીએ છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

FCI Stenographer Recruitment – Apply Now 

More Info

Leave a Comment