IIGM Peon Recruitment 2024: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ પટાવાળા ભરતી જાહેરાત 

IIGM Peon Recruitment: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આઈઆઈજીએમ માં પટાવાળા ના પદ માટે ભરતીની એક સત્તાવાર નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે.

અને આ ભરતી ની નોટિફિકેશન તેની સત્તાવાર નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. જાહેરાત કરવામાં આવેલ નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ માં પટાવાળા ના પદો પર ભરતીની જાહેરાત કરેલ છે.

IIGM Peon Recruitment 2024

સંસ્થાIIGM Peon Recruitment 2024
પોસ્ટપટાવાળા અને અન્ય
શૈક્ષણિક યોગ્યતા10મુ ધોરણ પાસ અને અન્ય
અરજી કરવાની અંત્તિમ તારીખ9 ફેબ્રુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://iigm.res.in/
IIGM Peon Recruitment 2024

Read More

  • NHM Narmada Recruitment 2024: જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી, મહત્વપૂર્ણ તારીખ, પગાર ધોરણ જાણો તમામ વિગત
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

અને આ ભરતીમાં ખાલી પદોને ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા વિશેની જાણકારી અમે તમને નીચે લેખમાં જણાવી છે.

વય મર્યાદા

આઈઆઈજીએમ માં પટાવાળા ની ભરતી ની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેની ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવે છે અને તેની મહત્તમ ઉંમર 50 વર્ષ રાખવામાં આવી છે.

અને તેની ઉંમરની ગણતરી નોટિફિકેશનની જાહેરાત મુજબ કરવામાં આવશે.

ભરતીની મહત્વપૂર્ણ તારીખો 

જે કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેને જણાવીએ કે અરજી કરવાની શરૂઆત 3 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે.

અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે. અને આ ભરતી માટેની અરજી ફોર્મની હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે.

ઉમેદવારે આપેલ સમયે ગાળામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. કેમકે છેલ્લી તારીખ પછી ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આઈઆઈજીએમ પટાવાળા ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવાની છે જે તો તેને જણાવીએ કે તેમાં જુદા જુદા પદો માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી 10મુ ધોરણ પાસ કરેલ હોવુ જોઈએ. અને ઉમેદવાર એ ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલ માહિતી મેળવીને ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે જુદી જુદી રાખવામાં આવેલ છે. તેથી ઉમેદવારે અરજી ફી કેટલી રાખવામાં આવેલ છે તે વિશેની માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકે છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની છે.

Read More

  • Class 3 vacancy:  ગુજરાત રાજ્યમાં 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત થશે
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

આઈઆઈજીએમ પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર કરિયર ના વિકલ્પને પસંદ કરો.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો
  • હવે એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ ને પસંદ કરો.
  • માંગવામાં આવેલી તમામ જાણકારી ભરો.
  • જણાવેલ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Important Links

1 thought on “IIGM Peon Recruitment 2024: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ પટાવાળા ભરતી જાહેરાત ”

Leave a Comment