જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

Free Jio Air Fiber 5G: નમસ્કાર મિત્રો, રિલાયન્સ જીઓ કંપની દ્વારા Free Jio Air Fiber 5g સેવાઓ લોન્ચ કરવામાં આવેલ છે જેમાં તમને મફતમાં 5G ની સુવિધા આપવામાં આવશે. જો તમે નવા ગ્રાહક છો તો તમને એકદમ મફતમાં જીઓ કંપનીનું આ એર ફાઈબર 5g ડિવાઇસ મળશે. આજે અમે તમને આ લેખ દ્વારા Free Jio Air Fiber 5g ને મફતમાં કેવી રીતે મેળવવું અને તેના પ્લાન્ટ કયા કયા છે વગેરે વિશે માહિતી આપીશું.

Free Jio Air Fiber 5G Price in India

Jio કંપની દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે જેમાં તેમના ગ્રાહકોને મફતમાં એર ફાઇબર 5G ની સુવિધા આપવામાં આવશે. અને આ પ્રોગ્રામ હેઠળ તમામ  નવા ગ્રાહકોને 1 gbps ની સ્પીડ મળશે.

અને આ જીઓ એર ફાઇબર 5G ડિવાઇસ કોઈપણ પ્રકારના કેબલ વગર વાયરલેસ રીતે ઇન્ટરનેટ સુવિધા આપવા સક્ષમ છે. આ ડિવાઇસમાં સીમકાર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે. અને આ ડિવાઇસ ની કિંમતની વાત કરીએ તો મિનિમમ પ્લાનમાં ₹3,594 માં આપવામાં આવે છે અને જેની વેલીડીટી 6 મહિના સુધીની છે.

Read More

  • DTH free Channel: સેટપબોકસ અને ડીટીએચ મા નહિ કરવું પડે રીચાર્જ,આ રીતે જોવો 800 થી વધુ ચેનલ ફ્રી મા
  • PMUY 2 Free Gas Cylinders: 2024 સુધી મળશે મફતમાં 2 ગેસ સિલિન્ડર, આ લાભ મેળવવા જાણો ન્યૂ અપડેટ્સ

જીઓ એર ફાઇબરની શરૂઆત

અત્યારે વર્તમાન સમયમાં jio કંપની દ્વારા આ જીઓ એર ફાઇબર 5g નેટવર્ક સુવિધા ફક્ત 8 મેટ્રો શહેરમાં જ લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ચેન્નઈ,અમદાવાદ બેંગ્લોર અને પુણેછે. અને હવે જલ્દીથી જ આ ડિવાઇસ નહી ગ્રામ્ય અને બાકીના શહેરી વિસ્તારમાં પણ લોન્ચ કરવામાં આવશે.

Free Jio Air Fiber 5G Installation

જો તમે પણ આ jio કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ જીઓ એર ફાઇબર ડિવાઇસ છો તો તમારે જીઓ ઇન્સ્ટોલેશન વિશે જાણી લેવું જરૂરી છે.

તેના માટે સૌપ્રથમ તમારે જીઓ એર ફાઇબર માટે એપ્લાય અથવા તો બુક કરવાનું રહેશે. એના પછી જો તમારા વિસ્તારમાં જીઓ એર ફાઇબર ની શરૂઆત કરેલ હશે અને તે અવેલેબલ હશે તો તમારી પાસે સૌપ્રથમ ટેકનિશિયન ટીમ આવશે. અને તે તમારા ઘરે આવીને Jio Air Fiber 5G installation કરે છે.

જીઓ એર ફાઇબર 5g પ્લાન | Jio Air Fiber 5G Plans

જો તમારે આ jio કંપની દ્વારા લાવેલ જીઓ એર ફાઇબર 5g ના પ્લાન વિશે વાત કરીએ તો તમારે તે 6 થી 12 મહીના વાળો પ્લાન લેવો પડશે. જેમાં તમને મફતમાં જીઓ એર ફાઇબર 5g ડિવાઇસ આપવામાં આવશે.

અને જો તમે ઓછામાં ઓછા રૂપિયા 599 વાળું રિચાર્જ પ્લાન મેળવો છો તો તમને 30 દિવસની વેલીડીટી મળશે. અને જેમાં તમને 30mbps વાળુ અનલિમિટેડ 5G ડેટા મળે છે.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

How to Get Free Jio Air Fiber 5G

  • સૌપ્રથમ તમારે jio ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • અને અહીં તમારે get Jio Air Fiber ની લીંક મળશે તેના પર ક્લિક કરો.
  •  હવે અહીં કેટલીક માહિતી જેમકે તમારો મોબાઈલ નંબર પીનકોડ ઇન્સ્ટોલેશન નંબર વગેરે દાખલ કરી પ્રોસેસના બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દાખલ કરેલ નંબર પર ઓટીપી આવશે જેમાં તમારે વેરીફાઇડ કરવાનું રહેશે.
  • હવે જો તમારા વિસ્તારમાં જીઓ એર ફાઇબર 5g નેટવર્ક અવેલેબલ હશે તો તમારા ઘરે jio ઇન્સ્ટોલેશન ટીમ આવશે અને એકદમ મફતમાં આ ડિવાઇસ નાખશે.
  • અને જુઓ તમારા વિસ્તારમાં જીઓ એર ફાઇબર નેટવર્ક હશે નહીં તો તમને તેનો મેસેજ મળી જશે જેમાં તમને બતાવવામાં આવશે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં નેટવર્કની શરૂઆત થશે ત્યારે સૂચના આપવામાં આવશે.

Jio Air Fiber New Connection – Click Here 

More Info

Leave a Comment