જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024

JMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, આજનો આ લેખ એવા વ્યક્તિઓ માટે છે જે લાયકાત ધરાવતા હોવા છતાં બેરોજગાર છે અને નોકરી ની શોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જુનાગઢ ની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે.

અમે તમને આ લેખ દ્વારા આ ભરતીની તમામ માહિતી જેમકે મહત્વપૂર્ણ તારીખ, નોકરીનું સ્થળ,પદોની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા જણાવીશું.

વિભાગજુનાગઢ મહાનગરપાલિકા
નોકરી નું સ્થળજૂનાગઢ, ગૂજરાત 
અરજી કરવાની તારીખ09 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
અધિકૃત વેબસાઈટhttps://junagadhmunicipal.org/ 

Read More

  • Navodaya Vidyalaya Peon Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં પટાવાળા ભરતી ની જાહેરાત 
  • Kadi Nagar Palika Recruitment 2024: કડી નગરપાલિકા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024

પોસ્ટનું નામ અને જગ્યા 

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ઓવરશિયર, નાયબ એકાઉન્ટન્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે પદો પર ભરતી યોજાશે.

આ પદો પર જે ઉમેદવારોની પસંદગી થશે તેમને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવાની રહેશે અને તેમને કાયમી ધોરણે તેમજ ફૂલ ટાઈમ આ સ્થળે સરકારી નોકરી કરવાની છે.

પદોની સંખ્યા

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 46 પદો પર ભરતી યોજાશે. તેમાં જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર ના 3 પદો, નાયબ એકાઉન્ટન્ટ ના 2 પદ, નાયબ કાર્યપાલક ઇજનેર ના 3, આસિસ્ટન્ટ ઇજનેરના 6, ઓવરસીયરના 8, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ના 3, ફૂડ સેફ્ટી ઓફિસરના 2, સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ડ ઓફિસરના 16 તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ના 3 પદો પર ભરતી યોજાશે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેણે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને અનુસ્નાતક હોવો જોઈએ.

જુદા જુદા પદ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરમાંથી મેળવી શકો છો.

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવારોની જૂનાગઢ મહાનગરપાલિકા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તો તેમને માનસિક ₹19,950 થી ₹38,090 સુધીનો પગાર આપવામાં આવશે. અને જુદા જુદા પદ માટે જુદું જુદું પગાર ધોરણ નક્કી કરેલ છે જેની માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે.

Read More-

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • GSSSB Vadodara Municipal Corporation Junior Clerk Exam Date Announced | જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરી

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવાર આ ભરતી કરવાની છે તો તેને ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ ભરવાનું છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
  • તેના હોમપેજ પર ભરતી માટેની માહિતી આપેલી હશે તે જુઓ.
  • એપ્લાય નાઉ ઉપર ક્લિક કરો
  • માંગવામાં આવેલી તમામ માહિતી ભરો
  • છેલ્લે સબમીટ કરો.
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Other links

Leave a Comment